________________
૨૨૭
જ જ્ઞાતિરૂપ સંસ્થા કેટલાકેાને અળખામણી થઈ પડી છે. જનતાના સારા ચારિત્ર્ય, આચાર અને ઉચ્ચ સંસ્કૃતિના ટકાવ માટે આ પેટાભેદો દૂર થવાની જરૂર છે અને તેટલા માટે જ્ઞાતિની પહેલી સેવા તો એ જ છે કે ચેાગ્ય યત્નાથી એ પેટાભેદો વચ્ચેનું અંતર દૂર કરવું અને નાના નાના સમુદાયનું સંગઠન કરવું. જે સંસારસુધારકા જ્ઞાતિને વિધ્વંસ કરવાની હિમાયત કરે છે તેએના કરતાં જેએનાતિના વિભાગેાને એકત્ર કરી તેમનું અળ વધારવાને કે નિયમેાને સુધારવાને મથન કરે છે તેએ વધારે સારા સંસારસુધારકા ને છે. મહાત્મા ગાંધીજી પણ કહે છે કે “ સારામાં સારે ઉપાય તો એજ છે કે નાની નાની જ્ઞાતિઓનાં મહાજન એકઠાં મળી એક જ્ઞાતિ ની જાય અને આ માટે સધ ખીજા સધેાની સાથે મળી છેવટે ચાર વણુમાંના એકમાં સ્થાન લે.” (૧૦૦)
[હવે જ્ઞાતિને સુવ્યવસ્થિત રીતે ચલાવવાને કેવા જાને નાયકપદ-પટેલ પદ્મવી અપાવવી જોઇએ તે વિષે ગ્રંથકાર કહે છે. ]
ज्ञातिनायकव्यवस्था । १०१ ॥
नेतृत्वं न कुलक्रमागतमलं किन्तूत्तमैः सद्गुणैरन्यायं यदि तन्वतेऽल्पमपि ये किं तैः फलं नायकैः ॥ स्वार्थ साधयितुं मनागपि परानिष्टं वितन्वन्ति ये । तन्नेतृत्वविवर्त्तनेन जनतासेवा समापद्यते ॥
જ્ઞાતિના નેતાઓની વ્યવસ્થા,
ભાવા—કાઇ પણ પ્રકારનું નાયકપણું કુલપરંપરાથી વારસા તરીકે મળતુ ન હેાવું જોઇએ, કિન્તુ ઉત્તમ સદ્ગુણાને અનુસાર લાયકી મુજબ મળવુ જોઈએ, અર્થાત્ નાયકને છાજે તેવા ગુણા હાય તે જ તે નાયક. જે નાયક થઇને જરા પણ પક્ષપાત કરે કે કાઇને અન્યાય આપે તેને નાયક બનાવવાનું શું પ્રયેાજન ! જે નાયકા પેાતાને સ્વાર્થ સાધુ