________________
૨૩૨
અનેક જ્ઞાતિએ ભાગવતી નજરે પડે છે. ક્ષય જેવા મોટા રાગે! જુવાન છેાકરાએ અને છોકરીઓમાં પ્રસરે છે, દુળ અને રેગિષ્ઠ સંતાને! ઉત્પન્ન થાય છે, વૈતીયા જેવાં શરીરનાં યુવાને અને યુવતીએ જ્યાં ત્યાં નજરે પડે છે, અકાળે મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રેગિષ્ઠતા વગેરે પ્રાપ્ત થાય છે. જે કે:મ સ્ત્રીએાનાં પુનઃલગ્નો કરતી નથી અને બાળલગ્નો ઉપર અટકાવ મૂકતી નથી, તે કામમાં વિધવાએ! અને વિધુરેસની સંખ્યા વધતી જ જાય છે અને ધીમે ધીમે ન્યાત ઘસાતી જાય છે. આ બધાં માઠાં પરિણામે જે જ્ઞાતિ ભાગવતી હાય, તે જ્ઞાતિમાં કુશ્તીએ દૂર કરવા માટે મથન કરનાર સેવાધર્મી જોની માટી અગત્ય હોય છે. એ રૂઢીઓ દૂર કરવાનું કામ એ જ્ઞાતિને સંજીવની ઔષધિ ખવરાવ્યા ખરાખર છે. જે જ્ઞાતિના મનુષ્યા કે અગ્રેસરે ઉંઘમાં પડવા હાય છે કિંવા જેએ અજ્ઞાનવશતઃ સારૂં શું કે ખરાબ શું તે સમજતા નથી તે જ્ઞાતિમાંજ મેાટે ભાગે કુરૂઢીઓ ફેલાએલી હાય છે, એટલે જ્ઞાતિસેવકનું કાર્ય જરા અટપટું છે. તેની પહેલી ફરજ આગેવાને અને જ્ઞાતિજનેને જાગૃત કરવાની છે. કુઢીઓના લાંખા વખતના સહવાસથી કેટલીક વાર જ્ઞાતિજનેની ગુલામી મનેાદશા બની ગઈ હેાય છે એટલે તે સુધારાએની સામે પણ થાય છે, તેપણ જ્ઞાતિહિતચિંતકે ધીરજથી કુરૂઢીઓને દૂર કરવા યત્ન સેવવા આવશ્યક છે. (૧૦૨)
[ જ્ઞાતિના કલંકરૂપ કુરૂઢીઓને પરિહાર કરવાનું સૂચવ્યા માદ ગ્રંથકાર ખીજા કેટલાક કુરીવાજો-કઢીઓને જ્ઞાતિમાંથી બહિષ્કાર કરવાનું જ્ઞાતિસેવકાને સૂચવે છે. ]
कुरूढिपरिहरणम् । १० 11
विक्रीयापि सुतां गृहं बहुधनैः कार्ये हि लग्नोत्सवो | देयं ज्ञातिजनाय मिष्टमशनं मृत्युप्रसङ्गे ध्रुवम् ॥
गुरूढिबलं करोति जनताहासं धनादिक्षतेस्तद्दूरीकरणे जनैः सुकृतिभिः कार्यः प्रयत्नो वरः ॥