________________
૨૦૪
અર્થાત્—વૃદ્ધ પુરૂષનાં વાકયાને તેના આંધવા સાંભળતા નથી, સ્ત્રી તેની સેવા કરતી નથી અને પુત્ર પણ અમિત્ર શત્રુ રૂપ બની જાય છે. વૃદ્ધ પુરૂષનું એ કાંઈ નાનુ સુનુંકષ્ટ છે? જ્યારે કુટુંબીજનોથી ભરપૂર ગૃહેામાં પણ વૃદ્ધોની આવી દશા થાય છે, ત્યારે જે વૃદ્ધો સ્ત્રી, પુત્ર, પૌત્રાદિથી હીન હાય કિંવા જેના ગૃહમાં સેવા ચાકરી કરવા માટે કાઈ પણ મનુષ્ય ન હેાય તેવા શ્રૃહોની દુદર્શોને પાર જ શે! રહે ? વૃદ્ધાવસ્થા એ એક દેહના રોગ છે. દુળ જીવનશક્તિ ઉપર જરા વહેલે હલ્લા કરે છે અને સખળ જીવનશક્તિ ઉપર મેાડે! હલ્લા કરે છે. આજ કારણથી કેટલાક ૫૦-૬૦ વર્ષની વયે સશક્ત અને કેટલાક કેવળ અશક્ત હોય છે. કાઇ ચાલી શકતા નથી, કાઇ સાંભળી શકતા નથી, કાઈ દેખી શકતા નથી તેા કાઈ ખાટલાવશ રહે છે. તેમાં વળી જો કાઇ તીવ્ર હૃદ ઉભરાય, તેા તેએની સ્થિતિ બહુ દયાજનક થઇ પડે છે. આ કારણથી જેવી સેવા દુ:ખી–દર્દીઓની કે અગેાપાંગહીન અનાથ અશક્તાની ખજાવવા માટે યેાજના કરવામાં આવે તેવી જ સેવા વૃદ્ધોની પણ બજાવવાની યેાજના કરવામાં આવવી જેઇએ. ઘણા દુર્ભાગી વૃદ્દો આપ્તજનહીન હાઇને દુઃખમાં સેવા–શુશ્રૂષા વિના બિછાનામાં મરણશરણ થએલા માલૂમ પડે છે. આ સ્થિતિ અત્યંત યાજનક છે. માંદાં અને ખાડાં ઢાર માટે પશુશાળાએ કે પાંજરાપોળ નિભાવનારા દયાળુ જતાએ આવાં ખેડાં મનુષ્યાની સૌથી પહેલાં ખખ્ખર લેવી એ જ ઘટારત છે. (૮૯-૯૦)
[નીચેના એ શ્લેાકામાં વૃદ્ધોના તનમનની સેવા કરવાના પ્રકારે દર્શાવવામાં આવ્યા છે.
વૃદ્ધસેવાપ્રહાર: / ૬૩ ॥
स्थातव्यं सुभगैर्निवृत्तिसमये तेषां समीपे सदा । प्रष्टव्यं कुशलादिकं सुवचनैर्दातव्यमा श्वासनम् ॥ शय्यादेश्व निरीक्षणं नियमतो वस्त्रव्यवस्थापनं ।