________________
૨૧૩
न गोप्रदानं न महीप्रदानं नान्नप्रदानं हि तथा प्रधानम् । यथा वदन्तीह बुधाः प्रधानं सर्वप्रदानेष्वभयप्रदानम् ॥
અર્થાત્—વિદ્વાને સંપૂર્ણ દાનામાં જેવુ... અભયદાનને ઉત્તમ માને છે, તેવું ગૌદાન, પૃથ્વીદાન અને અન્નદાનને-કાઇને પણ પ્રધાન માનતા નથી. પશુઓને—મૂગાં પ્રાણીએાને અભયદાન ત્યારે જ મળે કે જ્યારે ઉપર જણાવ્યું છે તે રીતે તેમના ઉપર અત્યાચાર થતા અટકે અને મનુષ્યા સમજે કે પોતાની સેવા બજાવનાર પશુએ પ્રત્યે તેમણે કૃતઘ્ર નહિ પણ કૃતન થવુ ોઇએ. (૯૪)
[ પશુરક્ષણ સબંધે સામાન્ય થન કરીને હવે ગ્રંથકાર વિસ્તારે કરીને પશુએના રક્ષણ માટેના માગેર્ગો દર્શાવે છે. તેમાં સૌથી પહેલાં પશુહિસાને પ્રતિબંધ કરવા માટે કયે માગે કામ લેવું તે સૂચવવામાં આવે છે.]
पशुपतििवधप्रतिबन्धः । ९५ ॥
हन्यन्ते पशुपक्षिणश्च बहुशो मांसास्थिमेदाऽजिने । तस्य स्यादुपयोजनं प्रतिदिनं न्यूनं तथा बोधयेत् ॥ देवा नो पशुमांसभक्षणपरा इत्येवमावेद्य तान् । भ्रान्तान् युक्ति पुरस्सरं बलिविधेः कार्ये निरोधो द्रुतम् ॥ પશુપક્ષીની હિંસાના પ્રતિઅધ.
ભાવા —ઘણે ભાગે માંસ, હાડકાં, ચરબી અને ચામડાંને માટે પશુ અને પક્ષીઓનેા ધાત કરવામાં આવે છે, તેથી ઉપરની વસ્તુઓને વપરાશ દરરોજ ઘટવા માંડે તેવા ઉપદેશ લેાકેાને કરવા જોઇએ; કેટલાએક અલિ માટે પશુઓને ઘાત કરે છે, તેવા ભ્રાંત મનુષ્યાને “દેવતા આપણા કરતાં ઉંચા છે, તે કદી પણ પશુના માંસનું ભક્ષણ ન કરે” ઈત્યાદિ યુક્તિપૂર્ણાંક સમજાવીને બલિદાનવિધિની જલ્દીથી અટકાયત કરાવવી જોઇએ. (૯૧) વિવેચન—પશુઓની હિંસાના જે માર્ગો તથા કારણેા છે, તેને જો અવરોધ કરવામાં આવે તે પશુઓનું રક્ષણ થાય; ત્યારે એ હિંસાના