________________
૨૨
પ્રમાણમાં ધાત થાય છે. કાઈ કાઈ સ્થળે વાછરડાં અને નાની વયની ગાચેાને કસાઇખાને જતી અટકાવવાના કાયદા છે. એવાં પશુએ વધારે ઉપયેાગી થઇ પડે તેવાં હોય છે, એટલે સ્વાદષ્ટિવાળું જગત્ એવા કાયદા કરે, પરન્તુ વૃદ્ધે પશુએના બેલી તેા દયાળુ જતાજ છે. મૂગાં પ્રાણીએની આ સેવાં બજાવનારાએ!ની માટી સંખ્યાની આર્યાવર્તીને જરૂર છે. (૯૮)
[દ્ધ કે ખાળ પશુએ કાયદેસર રીતે પેાતાના માલેક પાસેથી પાષણ મેળવી ન શકે અને કેવળ તેમની દયાવૃત્તિ ઉપર જ પશુઓના છત્રનનેા આધાર રહે, ત્યાંસુધી બાળ, અશક્ત, અપંગ અને વૃદ્ધ નિરાધાર નધણીયાતાં પશુઆને માટે પાંજરાપેાળ જેવી સંસ્થાની આવશ્યકતા રહેરો અને રહે છે; પશુસેવા પ્રકરણના અંતમાં હવે ગ્રંથકાર તે વિષે વિવેચન કરે છે.]
पश्वालयव्यवस्था । ९९ ॥
वृद्धा दुर्बलरोगिणः क्षतहता निर्नार्थका व्यङ्गका । निःशक्ताः पशवो बुभुक्षिततरा नेयाः सुपश्वालये ॥ भैषज्येन च रोगिणां क्षतवतां कुर्यात् स्वयं सेवनमन्येषामपि रक्षणाय तनुयात्तत्र व्यवस्थां वराम् ॥ પાંજરાપાળની વ્યવસ્થા,
ભાવા—જે પશુએ વૃદ્ધ, દુળ, રોગી કે જખમી થઈ ગયાં હાય, ધણી વગરનાં રખડતાં હાય, કે અંગ ઉપાંગ છેદાઈ ગયાં હાય, અશક્ત બની ગયાં હોય, ભૂખે મરતાં હોય, તે તેવાં પશુઓને દયાળુ માણુસાએ પાંજરાપોળ જેવી સંસ્થામાં પહોંચાડવાં જોઇએ. ત્યાં જે પશુએ રેગી કે જખમી હાય તેની દવા અને સારવાર કરવી જોઇએ, ખીજાં પશુએનુ પણ બરાબર રીતે ત્યાં રક્ષણ થાય તેવી ઉત્તમ વ્યવથા કરાવવી જેઇએ. (૯૯)
વિવેચન—જે ગરીબ ધંધાદારીએ અને તેમનાં કુટુંમેના જીવનને આધાર પોતાનાં પશુઓ દ્વારા થતી કમાણી ઉપર રહેલા હેાય છે, જેએ પશુએ પ્રત્યેની ફરજ સમજવા છતાં પૂરી અનુકંપાવાળા હોતા નથી, કિ`વા જેએ