________________
૧૯૬
સંતતિવાળી વિધવાઓ પણ સમાજમાં સામાન્ય રીતે દુઃખ ભાગવતી હાય છે. વિધવાઓ પ્રત્યેના પેાતાના ધર્માંનું જ્ઞાન સમાજમાં થાડા જ ધર્મભારૂઓને હાય છે તેથી મેાટા ભાગની વિધવાએ અસંતુષ્ટ અવસ્થામાં જ પોતાના આયુષ્યને કાળ ગાળે છે. પરન્તુ જે વિધવાએ સંતતિરહિત હાય છે અને જેનું પોષણ કરનાર પણ કાઇ હેાતું નથી તેનું શું ? તેવી સ્ત્રી પિતૃગૃહે રહીને કાળ નિ`મન કરે અને તેના પિતા તેને પાષક અને, પરન્તુ એવી જોગવાઈ પણ ન હેાય તેવી અનેક વિધવાએ સમાજમાં હોય છે. આવી સ્ત્રીઓને માટે ગ્રંથકાર વિધવાશ્રમની સંસ્થાની આવશ્યકતા તાવે છે. વિધવાશ્રમમાં વિધવાએને તેમનાં કબ્યકર્મીનું શિક્ષણ આપવું જોઈ એ. ભરત, ગુથણુ, સીવણ, આલેખન જેવી સરળ કળાએનું શિક્ષણ પણ જો તેમને ત્યાં આપવામાં આવે તે તે તેમને માટે ઉપકારક થઈ પડે, કારણકે એ કળાએને આશ્રય લઈને તેઓ પોતાના નિર્વાહ ચલાવી શકે. કેટલીક વાર આવી અનાશ્રિત સ્ત્રીએ! ઉદનિમિત્તે અનેક પ્રકારનાં દુષ્ટ કર્મો કરવા તરફ પ્રેરાય છે અથવાતા તેના વિધવાધર્મ તે ન છાજે તેવી નાકરી–ચાકરી કરવાની તેને ફરજ પડે છે. જો ઉપર જણાવ્યું તેવાં વિધવાશ્રમે કાઢવામાં આવે, ત્યાં ઉપર જણાવ્યું તેવી કળાઓનું શિક્ષણ, તે ઉપરાંત ધાર્મિ`ક શિક્ષણ, સેવાધર્મનું શિક્ષણ ઇત્યાદિ વિધવાઓને આપવાને પ્રબંધ કરવામાં આવે તે વિધવાએની એ એક ઉચ્ચ પ્રકારની સેવા છે. આપણા દેશમાં કેવળ વિધવાશ્રમેાની સંખ્યા નાની છે, પરન્તુ વનિતાવિશ્રામ, સેવાસદન, અનાથાશ્રમ, અશકતાશ્રમ ઈત્યાદિ સંસ્થા છે અને તેમાં માટે ભાગે વિધવાએ જ આશ્રય લઈ રહી હેાય છે. હજી વિધવાશ્રમેાની મોટી સંખ્યાની દેશને જરૂર છે. (૮૫)
[જે વિધવા સંતતિવાળી અને નિરાધાર હાય છે, તેમને પ્રત્યેના સમાજનો ધર્મ કેવા છે? ગ્રંથકાર નિચેના મ્લાકમાં તે દર્શાવી આપે છે.] વિષયાડડઝોવિધાઇવ: ૧૮૬૫
पुत्रादिप्रतिबन्धतो निजगृहं त्यक्तुं न सन्ति क्षमाया दैन्यान्निजसन्ततेरपि गृहे कर्तुं न रक्षामलम् ॥