________________
૧૯૯
બળાત્કાર ગુજાર્યોં અને ખીજે જ દિવસે તે ત્યાંની નેાકરી છેાડીને પેાતાને ઘેર આવી. પેાતા ઉપર ગુજરેલી આફત કાને કહીને નકામી ફજેતી કરવામાં તેણે કાંઈ સાર જોયેા નહિ, પરન્તુ એ આફતનું ફળ નજીક દેખાવા લાગ્યું. તે ગર્ભવતી થઈ અને મુંઝાવા લાગી. ગર્ભપાત કરવાના વિચાર તેને સન્મ્યા પરન્તુ એ પાપ કેવી રીતે થાય તે તે જાણતી નહિ હોવાથી પાપ કરતાં ખચી. તે એક રાત્રે ગુપ્ત રીતે નીકળીને અમદાવાદના અનાથાશ્રમમાં પહેાંચી અને ત્યાં રહી તેણે એક પુત્રીને જન્મ આપ્યા. ત્યાંથી નીકળીને હવે ક્યાં જવું તેને તેને વિચાર થયેા. સસરાના ગામમાં જઇને તે મ્હાં તાવી શકે તેમ નહેાતું એટલે પોતાના ભાઇ પાસે ગઈ; પરન્તુ અપકીર્તિના ભયથી ભાઇએ તુરત તેને કાઢી મેલી અને તેને પચીસ રૂપિયા ખાનગી રીતે આપીને કહ્યું કે તું ખીજે ગમે ત્યાં જા પણ મારે ઘેર હું નહિ રાખુ! તે પાછી અમદાવાદમાં આવીને રહી, તેનેા ભાઈ તેને મહિને પાંચ રૂપિયા મેાકલતા, પરંતુ એકાદ વર્ષ પછી તેની આર્થિક સ્થિતિ બગડતાં તેણે તે મેકલવાનું અધ કર્યું. ત્યારપછી તેણે રસાઈની નાકરીએ બહુ સ્થળે કરી, પરન્તુ બધે સ્થળે તેની પવિત્રતા ઉપર જ હલ્લા થતા રહ્યો, એટલે પછી એ જીવનથી કંટાળીને તે એક જુવાનના ઉપવસ્ત્ર–ઉપપત્ની તરીકે રહી પેટ ભરવા લાગી ! સમાજ ! પાપી જીવનને માટે શું તું જવાબદાર નથી ? (૮૬)
આ
[વિધવા માટેના નિયમેા તથા મર્યાદા કેવાં અને કેટલા પ્રમાણમાં રહેવાં ોઇએ તે હવે દર્શાવવામાં આવે છે.]
विधवानां नियमन मर्यादा । ८७ ॥
स्वातन्त्र्यान्न भवेयुरुद्धततरा नाचारहीना यथा । तावन्नेसृजनैश्च तन्नियमनं कार्ये यदावश्यकम् । याः सत्यो विधवाः स्वभावसरलाः स्वीयैर्जनैर्निर्दयैः पीडयन्ते किल पीडनात्सपदि ता मोच्याः स्वयंसेवकैः ॥