________________
૧૬૬
જેનાથી મનની એક પણ ચિંતા મટી નહીં તે ચિંતામણિ શાને ? જેનાથી દારિઘ્ર અને તેને લગતું પાપ નષ્ટ ન થયું તે કલ્પવૃક્ષને શું કરવું? ( ૭૧ ) વિવેચન—આ શ્લોકમાં ગ્રંથકારે ધાર્મિક કેળવણીની સફળતા તથા નિષ્ફળતાનો વિચાર કરેલા છે. આજકાલ જૂદીજૂદી કામા અને સંપ્રદાયામાં ધાર્મિક કેળવણી આપવાની જે રીતિ પદ્ધતિ પ્રચલિત છે તેના ગુણદોષનુ નિરૂપણ કરવામાં આ શ્લોકમાંનુ કથન મદદગાર થાય તેવું છે. બ્રાહ્મણેા પેાતાનાં બાળકાને સંધ્યા—ગાયત્રી આદિશીખવે, જૈનો સામાયિકાદિ શીખવે, જરથેાસ્તીએ અવતા માઢે કરાવે કે ઈસલામીએ કુરાન વાંચતા અને તેનો પાઠ કરતાં શીખવે, તેથી ધાર્મિક કેળવણીની સમાપ્તિ થતી નથી કિવા પોપટની પેઠે એવા પાઠ કરવાથી ધાર્મિક કેળવણીનો ખરો હેતુ જે ચારિત્ર્યસુધારણા કરવાનો છે તે પાર પડતો નથી. ગ્રંથકાર કહે છે તેમ જે શિક્ષણથી વિદ્યાર્થીઓનું જીવન ધ પરાયણ, શ્રદ્ધાળુ તથા સાત્ત્વિક ગુણે પેત અને તેજ શિક્ષણ ષ્ટિ પરિણામદાયક નીવડયું લેખાય. હાલની વેદ પાઠશાળાઓ, જૈન શિક્ષણશાળાએ કે ઇસલાની મદ્રસાએ શુ' ચારિત્ર્ય સુધરે એ જ દૃષ્ટિથી ધાર્મિક શિક્ષણ આપે છે ખરાં ? આ કસોટીથી દરેક ધાર્મિક શિક્ષણની સંસ્થાઓને કસી જોવી જોઈએ. જો એ કસોટીમાં તે સફળ ન થાય તો પછી તે સંસ્થા કે તેમાંનું શિક્ષણ પૂરૂં કા સાધક લેખાય નહિ માત્ર વિદ્યાર્થીએ એટલું સમજતા થાય કે પોતાનાં માતાપિતાના ધર્મનું શિક્ષણ પોતે મેળેવ્યું છે અને પોતાને જીવનપર્યંત એ જ ધર્મને વળગી રહેવાનુ છે; પરન્તુ ધમ ધારણ કરવાનો હેતુ તે સમજે નહિ અને તે સમજણને આધારે તેનું ચારિત્ર્ય ઘડાય નહિ, તો પછી તેની એ ઉપલક સમજણુ શા કામની ? જે રત્ન પાસે હૈય છતાં ચિંતા દૂર થાય નહિ, તે રત્ન ચિંતામણિ રત્ન છે એમ કેાણ કહી જે ધાર્મિક શિક્ષણથી ચારિત્ર્ય ઉપર ધર્મનો રંગ એસે નહિ તે શિક્ષણ પણ શા કામનું ?
મનની
શકે ?
રેવ. ફ્લેમિંગ પણ
ધાર્મિક શિક્ષણનું મૂલ્ય આ પ્રકારની કસોટીથી જ આંકે છે. તે કહે છે કે
'
વૈજ્ઞાનિક દૃષ્ટિએ કાઈ પણ નથી. તેથી દેશનો ઉદય થઈ શકે
વિચાર માનવા કે ન માનવા એ કાંઈ પ્રશ્ન એમ છે ? હું તે ધારણ કરૂ તો તેનું કાંઈ