________________
૧૮૩
મનુષ્યત્વને આપણે ખીલવીએ છીએ. નિશ્ચમિતાથી મનુષ્ય ભિખારી અને ત્યાંસુધી તે થાડી જ હાનિ થાય છે, પરન્તુ નિરૂઘૂમી મનુષ્ય જ્યારે ભૂખે મરવા લાગે છે, ત્યારે તે અધીરા બનીને નીતિને ત્યાગ કરવા તરફ દેારાય છે. વુમુક્ષિતઃ નિ કરોતિ પાપં લૉળાના નિા મવન્તિ અર્થાત્ ભૂખ્યા માણસ કયું પાપ કરતા નથી? તેવા મનુષ્યા ધ્યાહીન બનીને પાપ કરવામાં ઉદ્યુક્ત બને છે. એક નિરૂદ્યમીપણાને રાગ જ એવા છે કે જે સમાજમાં ચેરી, વ્યભિચાર, નિર્દયતા, કપટ, વિશ્વાસઘાત વગેરે અનેક દુર્ગુણને ફેલાવે છે; માટે એવા દુર્ગુણાની ઉત્પત્તિ અટકાવવા માટે જે કાર્યાં આવશ્યક છે. તેમાંનું એક નિરૂદ્યમીપણાને દૂર કરવાનું છે. શ્રીમ તે જેવી રીતે નિશ્ચમી મનુષ્યાને ધંધે લગાડવામાં મદદ કરી શકે તેવી જ રીતે સેવાધર્મી સામાન્ય સ્થિતિનાં મનુષ્યા પણ દીન—નિરૂદ્યમી જનેાને ધંધા શેધી આપવા દ્વારા પુણ્ય ઉપાર્જન કરી શકે છે. સ્માઇલ્સ કહે છે કે— The truest philanthrophists are those who endeavour to prevent misery, dependence and destitution, and especially those who diligently help the poor to help themselves. અર્થાત્-જેએ દુ:ખ, પરવશતા અને લ!ચારી ગરીબાઇ અટકાવવાને યત્ન કરે છે અને મુખ્યત્વે કરીને જેએ ગરીબ લોકને સ્વાશ્રયી કરવામાં આગ્રહપૂર્વક સહાયતા આપે છે, તે ખરેખરા પરદુઃખભંજક છે. એ પ્રમાણે નિદ્યની જનેને ઉદ્યમી બનવામાં મદદ કરવી તે તેમને સ્વાશ્રયી બનાવવા બરાબર છે. એક ગ્રંથકારે એવા હિસા કાઢવો છે કે અમેરિકામાં વેશ્યાવૃત્તિ કરનારી સ્ત્રીઓમાંથી અર્ધી કરતાં વધારે સ્ત્રીએ કેવળ ગરીમાઈ અથવા નિરૂદ્યમીપણાને લીધે એ માગે ચડેલી હેાય છે. એ જ રીતે એક નિર્દ્યમીપણાના રોગ સમાજમાં ખીજા અનેક નૈતિક રેગાને જન્મ આપતા હેાવાથી તે અટકાવવા અથવા જેમ અને તેમ એછે. કરવા યત્ન કરવા એ સેવાધમી મનુષ્યનાં કબ્યામાંનુ એક કવ્યું છે. દુકાળના વખતમાં લોકા વધારે પ્રમાણમાં નિશ્વમી ખની જાય છે, અને તેમાંના માટા ભાગના મનુષ્યા ભિખારી બને છે; પરન્તુ