________________
૧૮૧ લાંબું આયુષ્ય ભોગવીને મૃગાવતી રાણીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેરાણુને તે ઉત્પન્ન થતાં જ બહુ કષ્ટ થવા લાગ્યું અને બીજી બાજુએ રાજાની પ્રીતિ તેના ઉપરથી ઉતરી ગઈ પિતાના ઉદરમાંના ગર્ભને અપશુકનીયાળ માનીને તેણે એ ગર્ભનું પતન કરવાને અનેક પ્રકારનાં ઔષધો ખાધાં પરનું ગર્ભ પડ્યો નહિ. એ ગર્ભ જો તે જન્માંધ, અંગોપાંગહીન, બહેરે, મૂગો અને અનેક પ્રકારની ખામીઓવાળો જભ્યો. તેને ઈકિનાં છિદ્ર માત્ર હતાં પરંતુ પ્રકટ ઇકિયો નહોતી. તેના શરીરમાંથી બહુ દુર્ગધની નીકળતી હોવાથી તેને ભયરામાં રાખવામાં આવ્યો. તેને જે આહાર ખવરાવવામાં આવતો તે તેના ઉદરમાં જતાં જ તેનું લેહી, પરૂ વગેરે બની જતું અને તેનું તુરત વમન થઈ જતું. એ લોહી રૂધિરનો આહાર કરતો તે પુત્ર ૨૬ વર્ષ સુધી જીવ્યો! પૂર્વ જન્મમાં તેણે જે અપકૃત્યો કરેલાં તેના જ ફળ રૂપે તેનું આ અંગોપાંગહીન અને ઈકિયહીન જીવન ભોગવીને પુનઃ તે નરકમાં ગયો અને એ રીતે અનેક નરકમાં ભ્ર. તેથી ઉલટું અંગોપાંગહીન અને ઈકિયહીન જીવોની સેવા કરનારને સર્વાગ પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. (૭૮)
– <– एकादश परिच्छेद.
સેવાધર્મ: નિરૂદ્યમી જનોની સેવા. [ હવે સેવાધર્મની એક બીજી શાખા-નિરૂઘમી જનની સેવાનું નિદર્શન કરવામાં આવે છે.]
___ निरुद्यमितात्मकरोगस्य निवारणम् । ७९ ॥ श्रीमन्तोऽपि निरुद्यमा यदि तदा दीना भवन्ति क्रमात् । सामान्यस्य तु का कथा व्यवहृतौ रोगस्ततोऽयं महान॥ दारिद्रयोपहता बुभुक्षिततया कुर्वन्ति पापं न किं। रोगस्याऽस्य निवारणे सुकृतिभिर्यत्नो विधेयस्ततः ॥