________________
૧૮૨
નિરૂદ્યમીપણા રૂપી રોગનું નિવારણ,
ભાવા
—શ્રીમંતો પણ જો તદ્દન નિશ્ચમી અને તે ક્રમે ક્રમે દીન અવસ્થાને પામે છે તે પછી સામાન્ય માણસની તે શું વાત કરવી! ખરેખર, નિરૂદ્યમીપણું એ વ્યવહારની ખાતમાં મ્હોટા રેગ છે. માણસ જ્યારે દરિદ્ર અને છે ત્યારે ભૂખને વશે શું શું પાપ નથી કરતો ? અર્થાત્ ન કરવાનું કામ કરે છે તેથી પાપની વૃદ્ધિ થાય છે, માટે સમાજમાંથી નિરૂદ્યમીપણાના રોગનું નિવારણ કરવાને પુણ્યશાળી માણસાએ પ્રયત્ન કરવેશ જોઈ એ. (૭૯)
વિવેચન—મનુષ્યના શરીરમાં જેમ અનેક પ્રકારના રેગેશ ઉત્પન્ન થાય છે, તેમજ સમાજરૂપી શરીરમાં પણ રેગાનું અસ્તિત્વ હોય છે. નિરૂઘૂમીપણું એ પણ સમાજને એક રોગ છે. સમાજને કેટલેાક ભાગ જેવી રીતે આળસુ હેાય છે, ભિખારી અવસ્થા ગાળે છે, ચારી જેવા ધંધા કરે છે, તેવી રીતે તેમાંના કેટલેક ભાગ નિશ્વમી પણ હેાય છે. કેટલાકા પોતાની પ્રકૃતિને અનુસરીને આળસુ-નિરૂદ્યમી રહે છે, તે કેટલાકો વ્યવસાયને અભાવે નિરૂદ્યમી રહે છે. જેએ ખરેખર પરિશ્રમ કરીને પેટ ભરવાની જિજ્ઞાસાવાળા હેાય છે પરન્તુ જેમને કામધંધા મળી શકતા નથી તેઓને વસ્તુતઃ ઉદાર અને સેવાધર્મી મનુષ્યાની સેવાની જરૂર હેાય છે. જ્યારે તેઓ લાંબે વખત કામ-ધંધા મેળવી શકતા નથી, ત્યારે તે કરજદાર હાલતમાં આવી પડે છે અથવાતા નિરૂપાયે ભિખારી અનીને સમાજને ખેાજા રૂપ થઈ પડે છે. આવા મનુષ્યાને ભીખ આપીને તેમનું થાડા દહાડા પેટ ભરવું તે બેંકે ઉપકારનું કાય છે, તેાપણ તે કરતાં તેમને ધંધે ચડાવવા, તેમને કામ લાવી આપવું એ પરમ ઉપકારનું કાર્ય છે અને તેથી જેએ સુન ધ્યાધી મનુષ્યા છે તેએ તે નિરૂદ્યમી મનુષ્યાને ઉદ્યમી બના– વવા દ્વારા જ પેાતાની ધ્યાનું દર્શન કરાવે છે. ભિખારીપણાને ઉત્તેજન આપવાથી તેના મનુષ્યત્વની હાનિ થાય છે. લાં વખત ભીખ માંગવાથી મનુષ્ય બેશરમ બને છે, આળસુ ખને છે, અને શ્રમ કરીને ધન કમાવાની તેની વૃત્તિ ક્ષીણ થઇ જાય છે. તેથી ઉલટું નિદ્યમીને ઉદ્યમી બનાવવાથી તેના