________________
૧૩૪
अष्टम परिच्छेद.
સેવાધર્મ : બાળકેાની સેવા.
[ પૂર્વે સેવાધને મનુષ્યની તૃતીય અવસ્થાનાં કન્ય કમ તરીકે દર્શાવવામાં આન્યા છે. એ સેવાધર્મ આદરનાર મનુષ્યની સમીપે સેવાધની વિધવિધ દિશા રજી કર્યાં પહેલાં ગ્રંથકારે સેવાધર્મમાં દાખલ થવાની પ્રતિજ્ઞા કરનાર માટેના ઉચિત ગુણા વિષે વણ ન કર્યું` અને એ ગુણા કેળવવા માટેના માર્યાંનું નિદર્શન કર્યું, કે જે ગુણા વિના મનુષ્ય સેવાધર્મને યથાસ્થિત રીતે પાળી શકતા નથી. સેવાધર્મ ગ્રહણ કરવાને મ.ટે હૃદયક્ષેત્રને વિશુદ્ધ કરીને તેમાં કેવા રંગે! પૂરવા જોઇએ તે દર્શાવ્યા પછી હવે એ હૃદયક્ષેત્રને સેવાનાં કાર્યોમાં પ્રેરવા માટે ગ્રંથકાર એ કાર્યાને! અંગુલિનિર્દેશ કરે છે; તેમાં સૌથી પહેલાં મનુષ્યની સેવાના પ્રકારે દર્શાવી ઉત્તરેત્તર-ક્રમે ક્રમે એ સેવાપ્રકારના સૂચનમાં આગળ વધે છે. ]
અનુષ્યસેવા । ૯૬ ॥ निर्नाथाः पशवो यथा करुणया पश्वालये यत्नतो । रक्ष्यन्ते करुणालुभिर्भविजनैः कृत्वाऽपि भूरिव्ययम् ॥ निर्नाथा मनुजास्तथैव करुणा बुद्धया सुरक्ष्याः सदा । यत्सन्ति प्रथमेऽधिकारिण इमे बुद्धयादिवैशिष्टयतः ॥
મનુષ્યસેવા,
ભાવા દયાળુ ભાવિક લોકેા કરૂણામુદ્ધિથી પુષ્કળ ખર્ચ કરીને અનાથ પશુઓને જ્યારે બચાવે છે, ત્યારે તેવી જ કરૂણામુદ્ધિથી અનાથ મનુષ્યાનું સારી રીતે રક્ષણ કરવું જરૂરનું છે, કારણકે મનુષ્યા મુદ્ધિઆદિ ગુણાની વિશેષતાને લીધે પશુ કરતાં ડતાં છે એટલે તેમના પ્રથમ અધિકાર છે. (૫૬)
વિવેચન—ભગવાન બુધ્ધે જે ચાર મુખ્ય સત્યેા ગણાવ્યાં છે તેમાંનું સૌથી પહેલું ‘ દુ:ખ ’ નામનું સત્ય ગણાવ્યું છે. જન્મ, જરા, મરણ, અપ્રિય સાથે સમાગમ, પ્રિય વસ્તુના વિયેાગ અથવા ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ એ