________________
૧૧૩
तदूरे क्रियतां स्वयं हितधिया यद्वाऽधिपायोच्यताम् ॥
ન્યાયમુદ્રા વ્યવસ્થા | ૬૬ ॥
कुर्युस्ते न परस्परेण कलहं नो दुर्बलानादरं । वर्त्तेरन् स्वसहोदरा इव सदा योज्यं तथा नायकैः ॥ को दीनो धनिकश्च कः करुणया दृष्टया निरीक्ष्योऽत्र को । ज्ञात्वा सर्वमपक्षपातमतिभिः कार्या व्यवस्थाऽखिला ॥ છાત્રાશ્રમની વ્યવસ્થા.
ભાવા-અનાથાશ્રમની પેઠે છાત્રાશ્રમ પણ સેવાના ઉમેદવારે તે માટે સેવાનું ક્ષેત્ર છે. એ એ ચાર ચાર સેવાએિએ વારાફરતી હમેશ ત્યાં જવું જોઈએ. વિદ્યાર્થિ એની બેાજનાદિ વ્યવસ્થામાં કે રહેવાની વ્યવસ્થામાં કાઈ પણ પ્રકારથી ખામી હેાય તે તે હિતબુદ્ધિથી કાર્ય વાહકાને કહી દૂર કરવી, અથવાતા આગેવાનેાને સૂચના કરવી.(૬૫)
ન્યાયબુદ્ધિપૂર્વક વ્યવસ્થા,
વ્યવસ્થાપકાએ વિદ્યાથી ઓને માટે એવી વ્યવસ્થા કરવી જોઇએ કે જેથી તેઓ એક બીજાની સાથે ખિલકુલ કલહ ન કરે, બળવાન્ દુળને કનડગત ન કરે, તેઓ જાણે સગા ભાઈ હોય તેવી રીતે હંમેશાં વર્તે. વ્યવસ્થાપકાએ વિદ્યાર્થી એમાં ખરા ગરીબ કાણુ છે, પૈસાવાળા કાણ છે, વધારે કરૂણાદૃષ્ટિથી કેાની તરફ જોવું જોઇએ, ખરી મદદની કાને જરૂર છે, એ બધી હકીકત નિષ્પક્ષપાત મુદ્ધિથી જાણીને હરેક પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ. (૬)
વિવેચન—આ બેઉ ક્ષેાકેામાં વિદ્યાથી એની સેવા બજાવવાના એક વિશિષ્ટ માર્ગ તૃતીય અવસ્થામાં દાખલ થએલાં સ્ત્રી પુરૂષોને દર્શાવવામાં આવ્યેા છે. વિદ્યાથી એનાં આશ્રમે જેવાં કે હેાસ્ટેલા, મેડીંગ હાઉસેા, વગેરેની સુઘડ રીતે વ્યવસ્થા કરવી, વહીવટ ચલાવવા એ પણ એક પ્રકારની