________________
૧૫૫
કરવા એ સામાજિક જીવનની ઉચ્ચ પ્રકારની ઘટના ખરાખર છે અને સેવાધર્મી એવી ઘટના કરવા પાછળ પોતાના જીવનનો વ્યય કરે તે પણ એક પ્રકારનો જીવનનો સદુપયેાગ છે.
દૃષ્ટાંત—આપણા દેશમાં સુરતનુંવનિતાવિશ્રામ, અમદાવાદનું વિનતાવિશ્રામ અને એવી જ બીજી સંસ્થાએ માત્ર સેવાધર્મ'ની ઉચ્ચ બુદ્ધિથી જ ચલાવાય છે. તેના વ્યવસ્થાપકેા તે સંસ્થાએ માટે જોઇતું નાણું માંગી—ભીખીને આણે છે, પરન્તુ પેાતાની વ્યવસ્થાશક્તિથી જ તે ઉત્તમ પ્રકારની સેવા બજાવે છે. દક્ષિણમાં પ્રો. કવેનું વિધવાશ્રમ પણ પ્રો. કવે માત્ર સેવામુદ્ધિથી જ ચલાવે છે અને તે સંસ્થાને માટે જોઇતું નાણું લોકે તરફથી મળી હે છે. હવે એ સંસ્થાની સાથે પ્રો. કવે એ સ્ત્રીનું વિદ્યાપીઠ પણ શરૂ કર્યું છે અને તે સુંદર કામ બજાવે છે. સ્વ. ઊીલા દીવેટીયા એ જ રીતે એક વાર મુંબઇના સેવાસદનની વ્યવસ્થા કરીને ઉત્તમ સેવા બજાવવા માટે જાણીતાં થયાં હતાં. તાત્પય એ છે કે આવા આશ્રમે અને વિદ્યાથી ગૃહાની વ્યવસ્થાદ્વારા બજાવાતી સેવાથી જનતા ઉપર મોટા ઉપકાર થઇ શકે છે અને જીવનની સફળતા કરવાના ઉચ્ચ હેતુ તેમાં રહેલા છે. ( ૬૫-૬૬ )
[આ બધી વ્યાવહારિક શિક્ષણની વાત થઈ; પરન્તુ વ્યાવહારિક શિક્ષણ એક્યું આપવાથી વિદ્યાર્થીઓનું સાચું' મનુષ્યત્વ વિકાસ પામતું નથી. ભતૃ રિ કહે છે કે સાપિ પ્રતિનિમયોષઃ પ્રવિત્તિ અર્થાત્-વિધા તા દિવસે દિવસે નીચે ઉતરતી જાય છે, પતિત થતી જાય છે, એટલે એકલી વિધાથી જન્મ્યાવહારિક શિક્ષણથી જ જીવાન માનું સાચુ` હિત નીપજતું નથી : માટે એ વિધા સાથે બીજી કાંઈક જોઇએ : શું જોઇએ ? ગ્રંથકાર કહે છે કે-વિધાની સાથે ધર્મોના રંગ હાવા જોઇએ, માટે વિદ્યાર્થી આને ધાર્મિક શિક્ષણ પણ આપવું જોઇએ : આ આવશ્યકતાનું હવે પ્રતિપાદન કરવામાં આવે છે. ]
धार्मिकशिक्षणेनैव विद्यासाफल्यम् | ६७ ॥
विद्या धार्मिकशिक्षणेन रहिता नो शोभते सर्वथा ।