________________
પ
દંડ છે. અનથ દંડનો બીજો ભેદ પાકનો ઉપદેશ કરવા એ છે. સા કે!ઇ પોતપોતાના હિત અને વ્યવહારને અર્થે જે કાંઈ કાર્યો કરવાં પડે તે કર્યો કરે છે; તેઓને પાપકર્મો કરવાને અન્ય મનુષ્યે ઉપદેશ આપવા તે તે અન્ય મનુષ્યને માટે અહેતુક એટલે કે નિરક જ છે, અને તેથી તેની ગણના અનથ ક્રૂડમાં થાય છે. તેનો ત્રીો ભેદ હિંસક વસ્તુએ!-શસ્ત્રાદિનો સંગ્રહ કરવા કિવા તેવી વસ્તુએનુ દાન કરવુ તે છે. તલ્વાર, દુક, તીર, છરા, એ આયુધેા અને ઘટી, સાંબેલુ, ગાડાં, દાતરડાં, કરવતા ઇત્યાદિ સૂક્ષ્મ વાને ઘાતક થનારાં શસ્ત્રોનો સંગ્રહ કરવા તથા તે અન્યને આપવાં એ પણ અન દંડ છે. એક સ્તારનો ધંધો કરનાર મનુષ્યને પેાતાના ઉપયાગનાં શસ્ત્રો રાખવાં પડે કિવા એક રાજ્ય ચલાવનાર રાજાને પોતાના ભંડારમાં વિવિધ શસ્ત્રાસ્ત્રો રાખવાં પડે તે અનિવાય છે, પરંતુ અન્ય જનો એવા સંગ્રહ કે દાન કરે તે અહેતુક હાઇને અનર્થ દંડ કરનારા લેખાય છે; પ્રમાદ એ અન દંડના ચેાથેા પ્રકાર છે. પ્રમાદી મનુષ્ય અનેક પ્રકારનાં અહેતુક પાપ કરે છે અને તેથી તેનાં તેવાં કાર્યો અન દંડનાં લેખાય છે. જેમકે મદ્યપાન કરેલો મનુષ્ય અનેક પ્રકારનાં દુષ્ટ વચન મેલે છે અને મારામારી કે દેડાદોડી કરે છે, વિષયી મનુષ્ય હિતાહિતનુ ચિંતન કર્યા વિના અનુચિત કાર્યો કરે છે, કામ, ક્રોધ, લેાલ, મેહાદને વશ એલો મનુષ્ય અનેક દુષ્ટ કાર્યો કરવામાં પ્રવૃત્ત થાય છે, નિદ્રામાં તે અનેક દુષ્ટ ચિંતનાએ કરે છે અને રાજા, દેશ, સ્ત્રી, ઈત્યાદિને લગતી કથા— વાર્તામાં પણ અનેક દુષ્ટ પ્રસંગે! આવે છે; એ બધા પ્રકારે પ્રમાદરૂપી અન દંડના છે. ‘ પ્રમાદ ’ નો સામાન્ય અર્થ આલસ્ય થાય છે, પરન્તુ મનની સ્વવશતાનો જ્યારે જ્યારે ત્યાગ કરવામાં આવે ત્યારે ત્યારે મનુષ્ય પ્રમાદ સેવનારે બને છે અને તે અનેક પ્રકારના અનડ કરે છે. આળસ થાય, મુગ્ધ થવાય, વાર્તારસમાં ડૂબી જવાથી ભાન ભૂલી જવાય, માં ચિત્ત લુબ્ધ બની જાય ઈત્યાદિ બધા પ્રસંગે પ્રમાદના જ છે, તે તે પ્રસંગોમાં મનની સ્વવશતા આંદ્રેાલિત થાય અને તેથી તે અન દંડના કારણીભૂત અને છે. આ કારણથી અનથડના
પ્રસંગે ટાળવા