________________
૧૧૩
સેવાધર્મવશે . પરં ન હિતું રાજ્યં વિનેતર પ્રવમ્ અર્થાત્ સેવાધર્મીના માર્ગોમાં તે કરૂણા વિના એક ડગલું પણ ચાલી શકાતું નથી. સર્વ ધર્મોમાં કરૂણાનુ સ્થાન મહત્ત્વનું જ મનાયલું છે. પોતાનુ અને પારકું દુઃખ નિવારવું એવું ધર્માંનું સ!માન્ય લક્ષણ લગભગ સર્વ ધર્મોં માન્ય રાખતા હેાવાથી કરૂણાને ઉપદેશ સત્ર વ્હેવામાં આવે છે. મહાભારતમાંના શાન્તિપ માં કહ્યું છે:अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा । अनुग्रहश्च दानं च सतां धर्मः सतातनः ॥ અર્થાત્—મન, વાણી તથા કર્મ કરી દયા રાખવી તથા ઉપકાર કરવા એ સત્પુરૂષાને પ'માં કહ્યું છેઃ——
પ્રાણી માત્રને દ્રોહ ન કરવેશ, સનાતન ધર્માં છે. અનુશાસન
न हि प्राणात्प्रियतरं लोके किं च न विद्यते । तस्माद्दयां नरः कुर्याद्यथात्मनि तथापरे ॥ અર્થાત્——જગતમાં પ્રાણીને પ્રાણ કરતાં વધારે પ્રિય બીજું કશું નથી, માટે મનુષ્યે અન્ય પ્રાણીએ પ્રત્યે આત્મવત્ દયા રાખવી.
દીનહીન પ્રત્યે આત્મવત યાદષ્ટિથી વવું જોઇએ. મુદ્દે પ્રસારેલા ધર્માં કેવળ કા ઉપર જ અવલંબી રહેલા છે અને ખાસ કરીને ક્ષુદ્ર પ્રાણીએ! ઉપરની કરૂણ! જ બુદ્ઘના સંસારત્યાગના કારણરૂપ હતી. મુદ્દે સ પ્રાણીઓને સુખ માટે તરફડતાં જોયાં અને તેમને માટે સુખપ્રાપ્તિને મા શેાધવા તેણે સંસારને ત્યાગ કર્યો હતા.
જૈન ધર્માંમાં પણ કરૂણાનુ સ્થાન સર્વોપરિ છે. સમકિતનાં પાંચ લક્ષણે કહેલાં છે: સમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા; એમાં અનુકપા એ જ કરૂણા છે.
दीनदुःस्थित दारिद्र्यप्राप्तानां प्राणिनां सदा । दुःखनिवारणे वाञ्छा सानुकंपाभिधीयते !!
અર્થાત્——દીન, દુ:ખી અને દારિદ્રયને પામેલાં પ્રાણીઓનાં દુ:ખાનુ નિવારણ કરવાની જે નિરંતર વાંચ્છા કરવી તે અનુક ંપા કહેવાય છે.
'