________________
૧૨૦
[ કરૂણાને પાત્ર જીવા કેવા હેાય તે વિષે નીચેના શ્લેાકમાં સ્ફુટતા કરવામાં આવે છે. ]
હળાપાત્રૉનિ। ૯૦ || ये दीना विकलाङ्गनो विधिहता दारिद्र्यरोगार्दितावृद्धा वा विधवा अनाथशिशवो ये केनचित्पीडिताः ॥ दुर्भिक्षे तृणधान्यदुर्लभतया सीदन्ति ये ये क्षुधा । ते सर्वे करुणास्पदं धनवतां वाञ्छन्ति साहाय्यकम् ॥
કરૂણાપાત્ર જીવે!.
ભાવા —જે માણસે! ગરીખ, અપંગ, દુર્ભાગી, દરદ્રી, રોગી અથવા વૃદ્ધ હોય, જે સ્ત્રીએ વિધવા હેય, જે બાળકેા અનાથ હાય અને જે કાઇના દબાણથી પીડાતા હાય, દુકાળના વખતમાં ખડ અને ધાન્ય ન મળવાથી જે ભૂખે મરતા હોય, તે બધાં જાનવરે અને માણસોને કરૂણાપાત્ર ગણી શકાય. તેવાએ ધનવાનની આર્થિક સહાય ઈચ્છે એ સ્વાભાવિક છે. ( ૫ )
વિવેચન—પૂર્વ કહેવામાં આવ્યું છે કે આપણા કરતાં જેએ માનસિક, આત્મિક, આર્થિક, શારીરિક ઈત્યાદિ પ્રકારની સંપત્તિમાં હીન હાય તેએ આપણાથી નાના ગણાય છે અને એવા નાના જીવા, પછી તેઓ મનુષ્ય હોય કે જંતુ હોય, તેાપણ તે કરૂણાને પાત્ર છે. અત્ર ગ્રંથકારે એ કથનને વિશેષ સ્ફુટ કરતાં જણાવ્યુ` છે કે જેઓ મનુષ્ય હાવા છતાં ગરીબ, પગ, દુર્ભાગા, રાગી, વૃદ્ઘ હાય, સ્ત્રી હોય તેા નિરાધાર વિધવા હાય, ખાળક હોય તેા અનાથ કિંવા પરપડિત હોય, પશુ હોય તે દુષ્કાળાદિને કારણે ભૂખ–તરસથી રીખાતાં હોય, એ બધાં કરૂણાને પાત્ર લેખાય છે. ધનવાનાએ તેઓને અવશ્ય સહાય કરવી ઘટારત છે. કરૂણાપાત્ર છવાનાં ઉદાહરણામાંના એક નાના ભાગ જ અત્ર દર્શાવવામાં આવ્યા છે. ધન એ કાંઇ રૂપિયા–આના–પાઈથી જ ગણાતું નથી. કાઇની પાસે માનસિક