________________
૧૧૩
જણાવવામાં આવ્યું છે તેવી રીતે, આ ચારે ભાવના મનુષ્યના પોતાના કલ્યાણમાટે તે છે જ, પરન્તુ એક પણ તેવા મનુષ્યની ભાવનાથી અન્ય જીવાનું પણ કલ્યાણ સધાય છે. જ્યારે એક વૈરી, વિરેાધી, નિંદક પેાતાની સામે આવીને કટુ વચને કહે, ત્યારે મધ્યસ્થ વૃત્તિ રાખવાથી પોતાનું કલ્યાણ તેા થાય છે જ, પરન્તુ એ વૃત્તિથી વૈરમાં કે નિંદામાં નવી આહુતિ નહિ પડવાથી તેનું તુરત શમન થવા લાગે છે અને સામા માણસનું નવીન પાપબંધન પણ અટકે છે. તેથી ઉલટું મધ્યસ્થ વૃત્તિ નહિ રાખનાર પોતે પાપમધન કરે છે અને જગતના પાપબંધનના કારણીભૂત અને છે, અને તેથી ગ્રંથકાર કહે છે કે-મધ્યસ્થતા વિના મનની તુલા વિષમતા પામે છે અને તેથી પોતે જ પતન પામે છે એટલે બીજાને પાપમાંથી મુકત કરવાનું કેવી રીતે બને ? બલકે તે ખીન્દ્રનાં પાપને વૃદ્ધિંગત કરવાના સાધનરૂપ થાય છે. આ વિષે ભગવાન બુધ્ધે પોતાના શિષ્યાને એક દૃષ્ટાંત આપ્યું હતું તે નીચે આપેલું છે.
દૃષ્ટાંત—શ્રાવસ્તી નગરીમાં એક વૈદેહિકા નામની કુલીન સ્ત્રી રહેતી હતી. તે બહુ મીઠાખેાલી, નમ્ર અને ઘણી શાન્ત છે એવી તેની આખા શહેરમાં ખ્યાતિ હતી. તેને એક કાલી નામની ચતુર દાસી હતી. દાસીને એક વાર એવી શંકા થઇ આવીકે આ મારી શેઠાણી ખરેખરી શાન્ત વૃત્તિની છે કે હું વખતસર કામકાજ કરૂ છું તેથી તેને ગુસ્સે થવાનેા પ્રસંગ જ મળતા નથી ? આ શંકાના સમાધાનાથે તે એક દિવસ મેાડી ઉઠી, ત્યારે વૈદેહિકાએ તેને કહ્યું: “અરે કાલી ! આજ આટલું મે કેમ કર્યું? કાલી મેલી: “ ખાસાહેબ ! સહેજ વાર થઇ. કપાળ ઉપર કરચાલીએ ચડાવીને અને ભ્રમર ઉંચે ચડાવીને કહ્યું: દાસી કૈવી પાપી છે ? માડી ઉઠે છે એટલે શું ? ” કેટલાક દિવસ ગયા પછી કાલી કરીને થાડા વખત મેાડી ઉઠી. તે દિવસે તેની શેઠાણીએ તેને ઘણી ગાળા ભાંડી. વળી કેટલાક દિવસ ગયા પછી તે ફરીથી મેાડી ઉઠી, એટલે ભાઇસાહેબના મિજાજ ગયા. તેણે પાસે પડેલા લાખંડને સળીચે લઈને કાલીના માથામાં માર્યાં. કાલી ખૂમેા પાડતી અને ગભરાતી રસ્તા
વૈદેહિકાએ
“ આ
22