________________
૯૯
જ પુષ્કળ ઉપયાગ કર્યો અને ફ્રાન્સે જર્મનીને કચડી નાંખીને પુનઃ ઉંચું માથુ નહિ કરવા દેવા પુષ્કળ યત્ન કર્યાં. કવિસમ્રાટ્ રવીદ્રનાથ ટાગાર જની અને ફ્રાન્સનાં એ કાર્યોને અનિષ્ટ જ માને છે. લાકકલ્યાણના ધાત કરનારા એ દેશ! હાવા છતાં લાકકલ્યાણ વાંચ્છક કવિ ટાગોરે તેમની પ્રત્યે દ્વેષ દાખવ્યે નથી. તેમણે જર્મનીના તત્ત્વવિદ્ મહાપુરૂષાને પિરચય કરવા જર્મનીની અને ફ્રેંચ પડતાના ગુણાનું અવલોકન કરવા ફ્રાન્સની મુલાકાત લઈ પુષ્કળ માન મેળવ્યું છે અને તે તે તત્ત્વવેત્તાએ તથા પàિાને માન આપ્યું છે. આ પ્રમાણે જ્યાં પરસ્પર ગુવિનિમયની દૃષ્ટિ જ હાય છે, ત્યાં દેશી–પરદેશીની ભાવના ટકતી નથી અને તેટલા માટે જ ગ્રંથકારે એવા મૈત્રીધાતક પ્રસંગની ઉપસ્થિતિમાં વૃદ્ઘતાં નવગુપ્તસ્માત્સ્વયં ટ્રીયતામ્ એવા ઇષ્ટ મા જ દાખવ્યા છે. જાતિભેદ ઉપસ્થિત થાય ત્યાં શું કરવું ? ગ્રંથકાર કહે છે કે જાતિભેદની દૃષ્ટિથી નેવાથી વિરેધભાવ જન્મ પામે છે અને વિરાધભાવ એ તે દોષથી ભરેલા જ છે માટે તેને ત્યાગ કરવા યુક્ત છે. આજકાલ બધા દેશમાં જૂદી જૂદી જાતિના લોકેા રહે છે અને કેટલીક કામે તેા મૂળ પરદેશી હાવા છતાં અમુક દેશની નિવાસી કામેા તરીકે જ સ્થાપિત થઈ ગએલી છે—જેવા કે હિંદુસ્તાનમાંના મુસલમાને. જેએની સાથે હળીમળીને રહેવાનું આવશ્યક જ છે તેની સાથે વિરાધભાવ પેદા કરવા તે દોષપૂર્ણ છે. તેમજ હાનિકારક છે. ઇશુ ખ્રિસ્ત પણ જાતિભેદની દૃષ્ટિને ત્યાગ કરી મનુષ્યજાતિ પ્રત્યે સમદષ્ટિથી જોવાનું ઉપદેશે છે, પરન્તુ કેટલાક તેના જ અનુયાયીએ આજે તેના ઉપદેશને માન્ય રાખતા નથી. દક્ષિણ આફ્રિકા અને પૂર્વ આફ્રિકામાં જઇ વસેલા ગેારાએ એશીઆ અને હિંદમાંથી ત્યાં જઇ વસેલા ઘઉંવર્ણી ચામડીના લોકેા ઉપર એવી સૂગ ધરાવે છે કે તે તેમને વિજાતિદ્વેષથી પ્રેરાઇને હાંકી કાઢવા મથે છે. ઇશુ ખિસ્ત એશિયાવાસી હતા; જે આ વખતે તે જીવતા હાય તે તેને પણ તેના અનુયાયી પૂર્વ તથા દક્ષિણ આફ્રિકાના ગેરાએ પેાતાના મુલકમાં પેસવા દે નહિ! આ તિદ્વેષને પરિણામે તે તે દેશામાં અનેક પ્રકારના ઉત્પાતા ગેારા અને ઘઉંવર્ણો લોકેા વચ્ચે ચાલતા જ રહે છે; એક જ પિતાના પરિવારરૂપ મનુષ્યજાતિના