________________
૧૦૫
પ્રબળ ઈર્ષ્યાવૃત્તિ હતી કે તે કૈાઈ પણ મનુષ્યને સુખી જોઈ શકતે નહિ. અજારમાં કાઈ ને વેપારમાં સારે નફે મળ્યાની વાત તે સાંભળે તે તેને દુઃખ થતું, કાઇની પ્રશંસાની વાત કાને પડે તે તે સાંભળી શકતે નહિ અને પડેાશમાં કે ખીજે ક્યાંય તે કાઇને સુખી કે વિશેષ સંપત્તિમાન જીએ તે પણ તે ઈર્ષ્યાથી મળી જાય. તેની આ વૃત્તિ તેને બહુ દુઃખી કરતી હતી અને તેમાંથી તેને કેવી રીતે મુક્ત કરવા તેને વિચાર તેની સ્ત્રી તથા પુત્રાએ મળીને કર્યો અને છેવટે એવું ઠરાવ્યું કે તેને જંગલમાં રાખવા કે જ્યાં તેને કાઈ મનુષ્યને પરિચય પણ ભાગ્યે જ થવા પામે. આ વાત જ્યારે પકપ્રિયને કરવામાં આવી ત્યારે તેને પણ તે ગમ્યું કારણકે જંગલમાં રહેવાથી કાઈ માણસને નહિ જોઇ શકવાથી પેાતાને શાન્તિ મળશે એમ તે સમજતા હતા.
66
પકપ્રિય વનમાં એક ઝુંપડીમાં એકલા રહેવા. લાગ્યા અને કેટલેાક વખત ઝુંપડીમાં ગાળવાથી તેની ઇર્ષ્યાવૃત્તિ શમવા લાગી હતી, એવામાં એક રાજા પોતાના અનુચરેથી છૂટા પડી જવાથી તે વનમાં આવી ચઢયો. ભૂખ તરસ અને થાકથી તે બહુ વ્યાકુળ થઈ ગયા છે. ૫ કપ્રિયની ઝુંપડી જોઇને તે ત્યાં ગયા. પ`કપ્રિયે ભાજનાદિથી રાજાનું આતિથ્ય કર્યું અને રાજા સંતુષ્ટ થયેા. રાજાએ પકપ્રિયને પેાતાની સાથે આવવાને આગ્રહ કર્યાં, પણ પ`કપ્રિયે એ નિમ ત્રણના અસ્વીકાર કર્યાં અને તેનું કારણ દર્શાવ્યું. રાજાએ કહ્યું કે તું મારી સાથે ચાલ, અને હું એવેા દાખત કરીશ કે કાષ્ઠ માણસ તારી પાસે કાઇનું સારૂં ન ખેલે અને પ્રશંસા ન કરે. ” રાજાનાં આવાં વચનથી પ`કપ્રિય રાજાની સાથે ગયેા. એક વાર રાજારાણી બગીચામાં ફરી રહ્યાં છે અને પકપ્રિયને પણ સાથે રાખ્યા છે. રાણી બગીચામાંના દરેક ઝાડનાં નામ અને ગુણ રાજાને પૂછે છે અને રાજા તેના ઉત્તર આપે છે. એમ કરતાં ખેરડીનું ઝાડ આવ્યુ તેની ઓળખાણ પણ રાણીએ રાજાને પૂછી. પ`કપ્રિયથી એ સહન ન થયું! કારણ એ હતું કે એ રાણી એક ભીલ્લપુત્રી હતી. તેનું નામ ખખ્ખા હતું. તે રૂપવતી હાઇ રાજા મેાહિત થઈ તેને પરણ્યા હતા. જંગલમાં નાનેથી માટી થએલી અને