________________
૧૦૩
ત્યારે તું કેમ સુકાઇ જાય છે! ( જવાસા ઉત્તર આપે છે) “ ભાઈ! મારી જાતિને ઉદય થતા દેખીને મારા મનમાં દાહશ્ર્વર ઉત્પન્ન થાય છે તેથી હું ખળું છું. ’” અરે ! આ પૃથ્વીની પીઠ ઉપર તારા જેવા અભાગીયેા કાણ કે જે વગરકારણે દુઃખી થાય ? ( જવાસા કહે છે કે) “ જે માણસા ઇર્ષ્યાળુ છે તે મારા કરતાં વધારે દુ:ખી છે; તેમનું હૃદય હમેશ ખેદ અને દુ:ખથી બળ્યા જ કરે છે. ’’ (૪૧)
વિવેચન—ઇર્ષ્યાના ઉદાહરણ રૂપે જવાસાની વનસ્પતિ સારી પેઠે જાણીતી છે. જવાસા હમેશાં ઉનાળાની ઋતુમાં લીલોછમ રહે છે અને ચેામાસામાં જ્યારે ખીજી બધી વનસ્પતિએ નવપલ્લવિત બને છે ત્યારે તે સુકાઇ જાય છે! જવાસા એ પણ વનસ્પતિ વ માં રહેલા છે, પરન્તુ પેાતાના ખીજા કુટુંખપરિવારને ચામાસામાં ખીલતા જોઇને તે સુકાય છે તથા ઉનાળામાં તેજ પરિવારને સુકાતા જોઇને પોતે લીલાછમ ખની જાય છે. તે ઉપરથી પારકી સંપત્તિ જોઇને મળનાર તથા પારકી વિપત્તિ જોઈ ને હર્ષિત થનાર ઈર્ષ્યાળુ માણસને એ જ પ્રકૃતિના જવાસાની તુલનામાં કવિએ મૂક્યા છે. પરન્તુ અહીં ગ્રંથકારે જવાસાને પૃચ્છા કરીને જે ઉત્તર મેળવ્યેા છે તે તે કરતાં પણ આગળ વધી જાય છે. કવિ જવાસાને પૂછે છે કે તું વર્ષાઋતુ નજીક આવે છે ત્યારે કેમ સુકાઇ જાય છે? તેના ઉત્તર જવાસેા આપે છે કે મારી જાતને ઉદ્ય થતા જોઇને મારા મનમાં જે દાહશ્ર્વરઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. તેથી હું ખળુ છું; પરન્તુ તે ઈર્ષ્યાળુ માણસને તે પાતા કરતાં પણ વધારે દુર્ભાગી માને છે અને કહે છે કે હું તે! માત્ર ચામાસામાં જ ખળું છું, પરન્તુ ઇર્ષ્યાળુ માણસ તે હમેશાં રાત તે દહાડા આખી જીંદગી સુધી ખલ્યા કરે છે. ઈર્ષ્યાવૃત્તિનું આ મહા અપાયકારક પિરણામ છે. જેનામાં એ વૃત્તિ પ્રબળ હેાય છે તેનામાં કદાપિ મૈત્રી ભાવના પ્રવેશ કરી શકતી નથી. તે હમેશાં સાને ઇર્ષ્યાથી જ જોઈ તે મનમાં દુગ્ધ થયા કરે છે. એ રીતે ઇર્ષ્યા મૈત્રી ભાનાને ધાત કરનારી તેની પ્રચંડ વૈરિણી છે. તે વૃત્તિ જેનામાં સ્વલ્પ પણ હાય છે તેની મત્રી, પ્રમાદ, કરૂણા કે માધ્યસ્થ્ય ભાવના કદાપિ વિકસિત થવા પામતી નથી, મા