________________
૧૦૪
જેનામાં એ વૃત્તિ હોય તેણે મનુષ્યસ્વભાવને, કુદરતી રચનાને, ધના સાચા દૃષ્ટિબિન્દુથી અને સત્ર તાત્ત્વિક દૃષ્ટિથી જોવાની ટેવ પાડવી જોઈએ અને તેને ત્યાગ કરવા જોઈ એ. (૪૧)
[ ઈર્ષ્યાળુ માણસ મૈત્રી ભાવનાથી પરમુખ રહીને કેવા દુઃખી થાય તેનું વન નીચેના શ્લામાં કરવામાં આવ્યું છે. ] ર્થાત: સટેવ દુઃલમ્ | કર |
भार्या भव्यतरा सुताश्च सुधियः सम्पत् परा कोटितईर्ष्यालुर्न सुखं तथाऽपि लभते दन्दह्यते मानसे ॥ नो पश्येत् सुखिनं कदापि कमपि क्वापीह भूमण्डले । तर्ह्यवैष भवेत् सुखी परमहो नेदृस्थितेः संभवः ॥
ઇર્ષ્યાથી હમેશાં દુ:ખ.
ભાવા તથા વિવેચન—સ્ત્રી સારી મળી હાય, દીકરા બુદ્ધિમાન્ હાય, કરેડા ઉપરાંત સંપત્તિ હાય, તેપણ ઈર્ષ્યાળુ માણસ સુખી થઈ શકતા નથી કિન્તુ બીજાનું સુખ જોઈ મનમાં ખલ્યા કરે છે. ઇર્ષ્યાળુ માણસ ત્યારે જ સુખી થઇ શકે કે જ્યારે આ પૃથ્વીની પીઠ ઉપર ક્યાંય પણ કાઇ પણ માણસને ક્યારે પણ સુખી થતા ન જુએ; પણ તેવી સ્થિતિ થવાના સંભવ જ નથી એટલે ઇર્ષ્યાળુ છતી સંપત્તિએ પણ હમેશાં દુઃખી ને દુઃખી જ રહી દુગ્ધ થયા કરે છે. જેવી રીતે માણસ ક્રોધથી કેટલીક વાર ચેલેા બની જાય છે, તેવી રીતે ઇર્ષ્યાવૃત્તિથી પણ માણસને ઘેલછા લાગુ પડે છે અને તે હૃદયમાં દુગ્ધ થાય છે, એટલું જ નહિ પણ વૈરાંધ બનીને કેટલાક અન` પણ આદરે છે.
દૃષ્ટાંત—આવા એક ઇર્ષ્યાળુ માણસનું દૃષ્ટાંત છે. એક પકપ્રિય નામના કુંભાર હતા, તેની પાસે પુષ્કળ સત્તિ હતી, તેને સુચરિત્ર પુત્રા હતા અને ધંધાવેપાર પણ સારા ચાલતા હતા; પરન્તુ તેનામાં એટલી