________________
૧૦૬ બેરાં વીણતી ફરતી ભીલ્લની છોકરી આજે બેરાંના ઝાડને પણ ન ઓળખે તે પંકપ્રિયથી સહન થયું નહિ અને તે માથું કૂટવા લાગ્યો ! રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું ત્યારે તે બોલ્યોઃ
કાલે બેરાં વણતી, આજ ન જાણે ખખ,
પુનરપિ અટવી આદ, સહી ન શકું અણુખ. રાજા પણ સમજ્યો કે રાણુ પિતાના સ્વામી પાસે માન કરે તેની પણ આ માણસ આટલી ઈર્ષ્યા કરે છે, તો તેને માટે જંગલ જ સારું છે. એમ વિચારી રાજાએ પંકપ્રિયને તેની ઈચ્છા પ્રમાણે ફરી અટવીમાં જ મેકલી દીધો. વનમાં એક વાઘના ભયથી તે એક વાર ખાડામાં સંતાઈ ગએલે તે ફરીથી પાછો સંકડાશને લીધે ખાડામાંથી નીકળી શક્યો નહિ અને તેમાં જ ભૂંડે હાલે મરણ પામ્યો. જ્યાં આવી તીવ્ર ઈષ્યનો વાસ હોય ત્યાં મત્રી ભાવતાનું સ્વમ પણ ક્યાંથી હોય ? (૪૨)
पंचम परिच्छेद.
સેવાધર્મ પ્રમોદભાવના.
પરિપત્ત પ્રમોદ કરૂ! ૪૪ છે कर्तव्यव्रतपालने यदि रुचिस्तद्रतस्त्यज्यता-- मोर्ध्या लेशामिताऽपि दोषजनिका सेवाकपाटार्गला ॥ दृष्टोत्कर्षवतः परान्समुदितान्सन्मानितान्सादरं। मोदस्व त्वमलं विशुद्धमनसा पद्मं यथाऽर्कोदयम् ॥ वृक्षाः पल्लविता लताः पुलकिताः पुष्पैर्वसन्ते यथा। श्रुत्वाऽम्भोधरगर्जनां गिरितटे मत्ता मयूरा यथा ।।