________________
સમાધાન-હ. કુદરતે એક જ કુતરા પ્રત્યેનું તમારું નહિ પણ આખી કૂતરાની જાતિ પ્રત્યેનું બલકે બધાં જાનવર પ્રત્યેનું તમારું કર્તવ્ય ઠરાવી રાખેલું છે. એ કર્તવ્ય બજાવતાં તમે તમારું કરજ ચૂકે છે. કૂતરાની જાતિના બલકે બધાં જાનવરોના તમારી ઉપર જે ઉપકારે છે તેના બદલામાં તમારી મનુષ્યજાતિએ પણ પ્રત્યુપકાર કરવો ઘટે. એ ઋણ અદા નહિ કરીને જીવવું તે જીવવું નથી, પરંતુ પ્રત્યુપકાર કરતાં જીવવું એ જ ખરું જીવવું छ. यु छ -
आत्मार्थ जीवलोकेऽस्मिन्को न जीवति मानवः । परं परोपकारार्थ यो जीवति स जीवति ॥
અર્થાત–આત્મા તો આ દુનિયામાં કયો માણસ જીવતો નથી ? પરતુ પરોપકારાર્થે જવનાર જ ખરું જીવન જીવ્યો કહેવાય. (૨૯)
[परोपकाराय फलन्ति वृक्षाः ॥ वृक्षतुं ५।५०वन भने ती प्रत्यु५४१२ વૃત્તિ કેવાં આદર્શ છે તે બતાવવા માટે નીચેના બે શ્લોકોમાં ગ્રંથકારે વૃક્ષ પ્રત્યે मन्यात 30.]
वृक्षस्य परार्थजीवनम् । ३० । ३१ ॥ त्वं सर्वावयवैर्गदं हरसि भो! निष्पाद्य भैषज्यकं । पत्रैः पोषयसे सदा पशुगणान् दुर्भिक्षकाले नरान् ॥ युज्यन्ते कुसुमानि ते प्रतिदिनं सत्कारपूजाविधौ । काष्ठं ते कृषिनौ गृहान्नपचने त्वग् युज्यते वल्कले ॥ यष्टयाद्यैरपकारिणामपि फलं मिष्टं ददासि द्रुतं । पान्थानां तु पथःश्रमं हरसि वा त्वं छायया शीतया॥ वृष्टयाकर्षकवायुशुद्धिजनकः शीताऽऽतपादेः सहः । केनेदं तव शिक्षित तरुवर प्राच्यं परार्थं व्रतम् ॥
युग्मम् ॥