________________
૩
વટેમાર્ગુ ઓને તથા ઢાર ઢાંખરને પાણી પાવા લાગ્યાં. સાચાની સ્ત્રીએ સ્વામીના ઈરાદાને અનુકૂળ મત આપ્યા હતા એટલે તે પણ રાત દહાડા પરબમાં સ્વામીની પાસે રહેવા લાગી. તે કુવામાંથી પાણી સીંચતી અને માટલાં ભરતી. સાચે પણ પાણી ભરતા અને પાતે. પરન્તુ જે સેવાબુદ્ધિ સાચામાં હતી તે તેની સ્ત્રીમાં નહેાતી. કાઇ ઢેડને છેકરા પરમે પાણી પીવા આવે તે સ્ત્રીના નાકનું ટીચકું ચડતું. પરખથી દૂર પાણી પાવા તેને જવું પડતું. પેાતાના ગામને કઈ વટેમાર્ગુ પાણી પીવા આવતા અને તેની સાથે સાચાની સ્ત્રીને કાંઈ અણુમનાવ ભૂતકાળમાં થએલો હાય તે તે પાણી પાવા ઉતીજ નહિ અને સાચેા સ્ત્રીના સ્વભાવને સમજીને પેાતાની મેળે પ્રેમભાવથી પાણી પાવા ઉઠતા. તેના ગામનેા કાઈ શેઠ કે ગરાસીયે। પાણી પીવા આવતા ત્યારે સ્ત્રી તેની ખુશામત કરતી, અને કાઇ તરસ્યાં ઢાર આવતાં ત્યારે તેની મેાજમાં આવે તે પાણી પાતી અને નહિ તે ચેાખ્ખી ના કહેતી. સાચા માળીને પેાતાની સ્ત્રીને આ સ્વભાવ ગમતા ન્હાતા પણ કંકાસ નહિ થવા દેવાને તે માન રહેતા અને પોતાથી અનતી સેવા સર્વ કાની કરતા. એક વાર એક કુંભારનાં દસ ગધેડાં છંટા લાધેલાં નીકળ્યાં. કુંભારે પરમે આવીને ગધેડાંને ઘેાડું પાણી પાવા માંગણી કરી, ત્યાં સ્ત્રી એલી ઉઠ્ઠી: હજી માણસાને પાણી પહેાંચતું નથી ત્યાં ગધેડાને વળી પાણી શાનુ ? જા, લઈ જા. તારે ગામ જઇને પાજે, ” કુંભારે કહ્યું કે ગધેડાં ખ ુ તરસ્યાં છે ને થાડું પાણી પાશા તેા જ ગામ બેગાં થશે અને હિતા મરી જશે. પણ સ્ત્રીએ માન્યું નહિ. સાચાને દયા આવી અને તે પાણી પાવા ઉડ્યો. તેણે પાણીની માટલી લઈ પાસે પડેલા કુંડામાં પાણી રેડવા માંડયું, ત્યાં સ્ત્રીએ તેના હાથમાંથી માટલી ઝુંટવી લીધી અને સ્વામીને પા દીધા. સાચા બહુ દુ:ખી થયા. તે તુરત કુવાપર ગયા અને પાણી સીંચીને ગધેડાંને પાવા લાગ્યા. ગધેડાં બહુ તરસ્યાં હતાં. પાણી સીંચતાં તે થાકયા પરન્તુ તેની ગણકાર્યું નહિ. પાણી પાઈ રહીને તે પાછા પરમમાં આરામ લેવાને તેા. તુરત તેને તાવ ચડયો અને રાત્રે
66
સેવામુદ્ધિએ થાકને
આવ્યેા અને જરા તે મરણ પામ્યા.