________________
વ્રત કહેવાય છે. આ વ્રત જૂદા જૂદા સંપ્રદાયના જૈનો જૂદી જૂદી રીતે કરે છે, પરન્તુ અહીં ગ્રંથકારે એ વ્રત એક દિવસનું પાળવાનું કહ્યું છે. પર્વને દિવસે સંખ્યાબંધ સામાયિકા કે દેશાવકાશિક વ્રત કરવા કરતાં વૈષધમાં વિશિષ્ટતા રહેલી છે, તેા એ વિશિષ્ટતા જળવાય એ રીતે એ વ્રતનું પાલન કરવું જોઇએ અને તેટલા માટે તે દિવસે ઉપવાસ કરીને વૈષધશાળામાં એક અહેારાત્ર સુધી ધર્માં ધ્યાનપરાયણ તથા સક્રિચારમાં મશગુલ રહેવું એ વિશેષ હિતકર છે. પવૃતિનેષુ અર્થાત્ આઠમ, ચાદસ, પાખી વગેરે પને દિવસે આ વ્રત કરવાનો ઉપદેશ કરવામાં આવ્યેા છે. પર્વને દિવસે તપશ્ચર્યાં કરવાનું માહાત્મ્ય જૈન તેમજ જૈનેતર શાસ્ત્રગ્રંથામાં કહ્યું છે: ઉત્તરાધ્યયન સૂત્રની ત્તિમાં કહ્યું છે કે
सर्वेष्वपि तपो योगः प्रशस्तः कालपर्वसु ।
अष्टम्यां पंचदश्यां च नियतः पौषधं वसेत् ॥ અર્થાત—સ પ`કાળમાં તપનો ચેાગ શ્રેષ્ઠ છે, પણ આમ અને પુનમે તે અવશ્ય પાષધ ગ્રહણ કરવા.
પર્વના દિવસેાનું આવું માહાત્મ્ય છે, તેથી આત્માભિમુખ થવાની વિશિષ્ટ યાગિક ક્રિયાઓ-પાષધાદિ એ દિવસોએ કરવી જોઇએ, અને તે માટેની પ્રતિકૂળતાઓને છતી માનસિક શિથિલતાને ત્યજવી ોઇએ. (૨૬) [હવે છેલ્લા અતિથિદાન વ્રત વિષે વિવેચન કરવામાં આવે છે. ] અતિથિયાનપ્રતમ્। ૨૭ ॥
ये सन्तोऽतिथयो गहाङ्गणगतास्तेषां पुरस्कारतोयोग्यान्नोदकवस्त्रपात्रनिलयं यद्दीयते श्रेयसे ॥ एतद् द्वादशकं व्रतं समुदितं निष्कामदानात्मकं । सेव्यं भावनयाऽशनादिसमये योगे तु दानेन वा ॥ અતિથિસત્કાર દાનત,
ભાવા —જે સત્પુરૂષો અતિથિ તરીકે અગાઉથી કહેવરાવ્યા વિના