________________
ભાગ ૧ લા-ઉપાદ્ઘાત
[ ૨૭
લાડકવાયી કરીને નિરાશ કરી શકાય ? ગુજરાતી અને સંસ્કૃતના સંબંધની વિગતને વધારે લખાવવી જરૂરી નથી. હવે આપણે જોઈશું કે ગુજરાતી ભાષા ખીજી ભાષાને કેટલે અંશે ઋણી છે. હિંદુસ્તાનની અસલ ભાષા દેશ્ય ગણાતી હતી એ ભાષાના કેટલાક શબ્દો અમુક ફેરફાર પછી ગુજરાતી ભાષામાં આવી ગયા છે.
ગુજરાતીને મરાઠી ભાષા સાથે પુરાણા સંબંધ છે. સૌથી પુરાણા ગુજરાતી કવિ નરસિંહ મહેતા મરાઠી પ્રત્યય ચા” પેાતાની છાપ સાથે આપે છે તેની કવિતામાં ચાર કે પાંચ લીટી ખુદ મરાઠીની પણ મળે છે, એનું કારણુ સંતભક્તોની ચાલુ અવરજવરનું હતું.
""
સૌરાષ્ટ્રના ગુજરાતી ખેલનારા કાઠી” અને આહીર લકામાં કાઈ વખતે સભ્યતાથી કાઇ સન્નારીને સંખેાધવાના પ્રસંગ સાંપડે છે ત્યારે તેઓ “આઈ ” શબ્દને બેધડક ઉપયેગ કરે છે જે “મા”તે માટે મરાઠીમાં વપરાય છે. ગુજરાતી કવિ પ્રેમાનંદ મરાઠી હકૂમતની શરૂઆતમાં થઈ ગયા તેણે કેટલીક વખત તેની કવિતમાં દુર્મિલ ’ શબ્દના ઉપયાગ કર્યાં કહેવાય છે, જે શુદ્ધ મરાઠી ભાષાને! શબ્દ છે. આ ઉપરાંત કેટલાક શબ્દો ‘'અટાયા”, “ના” વગેરે બહુ જ સાધારણ થઈ ગયા છે. ગુજરાતી ભાષા મરાઠી કરતાં વધારે સાફ રીતે હિંદી સાથે નિસ્બત ધરાવે છે. હિંદી” અને “વ્રજ’’તે। ગુજરાતી ઉપર એટલા સખ્ત કામૂ હતા કે યારામ, પ્રેમાનંદ, નરસિંહ અને મીરાં જેવા મહાન કવિએ ઉપર પણ તેની અસર થયા વિના રહી નહિ. યારામના પદસંગ્રહમાં ગુજરાતી સાથેસાથે વ્રજનું પ્રમાણ પણ ઠીક ઠીક છે.
હિંદુસ્તાન સામુદાયિક રીતે જોતાં ચાલે છે. વળી ગુજરાત તે! અહિંસાભક્ત રાતીઓની જેમ નાજુક થઈ ગઈ છે. એટલી બધી નરમ અને નાજુક છે કે એ પેાતાને ગુસ્સા સંપૂર્ણ પણે જાહેર કરી શકતા નથી. ક્રાઇ ગુજરાતીને
અહિંસાના શાહરાહ ઉપર છે. ગુજરાતી ભાષા ગુજકહેવાય છે કે ગુજરાતી ભાષામાં કાઈ આદમી