________________
૨૪૮ ]
ગુજરાતના ઇતિહાસ
સાથ આપ્યા. તેથી મહમૂદ સમજ્યા કે જો એ રાજ્યના હરીફને જલદી તામે કરવામાં ન આવે તે ભવિષ્યમાં બહુ નુકસાન થશે. આથી મહમૂદ ગઝનવીએ અનંગપાળ તરફથી નિશ્ચિત થઈ મુલતાનવાળાએની ખબર લીધી અને બીજી વખત ચડાઈ કરી. મુલતાનને જીતેલા પ્રદેશમાં શામેલ કરી લીધું. મુલતાનના ઘણાખરા ઈસ્માઈલી ત્યાંથી ભાગી જઈ ગુજરાતમાં જમા થયા, જ્યાં પહેલેથી જ ઇસ્માઇલીએ યમનના રસ્તે આવ્યા હતા, અને આવી રીતે ગુજરાત મહમૂદ માટે રાજ્યના દુશ્મનાનુ કેન્દ્ર બનતું જતું હતું. કેન્દ્ર ખતે તે પહેલાં જ તેમને ડરાવી વિખેરવું મહમૂદને ઠીક લાગ્યું. ધણું સંભવિત છે કે આ ઈરાદાને પણ લક્ષમાં રાખી મહમૂદ્દે ગુજરાત ઉપર હુમલા કર્યો હોય, અને ફક્ત એ જ ઇચ્છાથી દૂરથી ફરી કરીને ગુજરાત આવ્યા હાય કે જેથી ગુજરાતના વતનીઓને તેમજ ઇસ્માઇલીએને એની ખબર સુધ્ધાંત ન પડે.
(હિંદી ઈસ્માઈલી અર્થાત્ દાઉદી વહેારાના વિગતવાર સ્મૃતિહાસના મે એક રિસાલા લખ્યા છે.)
tr
માંથી પણ તેમનું અસલ મૂળ મળતું નથી. ફક્ત એટલું નણવાનુ` મળે છે કે તે મુસલમાન હતા. ઇબ્ન ખડૂતાના હાંસિયા લખનારે સંશોધન કર્યું છે કે તેએ “સૂમરા” કે “સામી” કે “સૂમતી ’હશે અને રજપૂત હતા અને સિંધના પુરાણા રહેવાસી હતા, જે મુસલમાન થઇ ગયા હતા. અને બહુધા એ જ કારણથી આપણે જોઈએ છીએ કે ફીરોઝશાહ તગલકની ઠઠ્ઠા ઉપર ચડાઇ વખતે ામથી હઝરત જલાલુદ્દીન જહાનિયાંગતે સુલેહ કરાવી જેથી કરીને એ મુસલમાનામાં ખૂનરેઝી ન થાય. પરંતુ એ વિશે ઉત્તમ સોાધન વ અરબો હિંદ'માં અલામા સૈયદ સુલેમાન નદવી સાહેબે કર્યું" છે, જેમાં તેમણે સાબિત કર્યુ છે કે એ લેાકા અરખ ઈસ્માઇલી હતા. (પૃ. ૩૧૪ ) અને મારી ધ!રણા મુજબ અસલ શબ્દ સામરાય ” છે, જેને અખી ઉચ્ચાર “સેામરા' થયા; જેમકે “બલહરા” વલ્લભરાય’ ઉપરથી છે એ ખાનદાનનું નામ છે. એમનું (સેમરા) એક નામ મુસલમાની અને ખીન્નુ ગેરમુસલમાની હતું; જેમકે ચીની અને ખરમી મુસલમાનેનું આજ પણ હેાય છે.
""