________________
મુસલમાનેાના હુમલા
[ ૩૦૫
ગુજરાત ઉપર હુમલે કરવામાં નહિ આવે. આ સુલતાને સમજી જઈ સમયને અનુસરીને કબૂલ કરી લીધું હાય. તેથી બીજા કારા સાથે એ પણ એક કારણ હોય કે ખુદ મુઝુદ્દીન મેાહમ્મદ ગારી અથવા તેના નાયએ એ સમય પર્યંત ગુજરાત ઉપર કાર્ય પણુ હુમલો ન કર્યાં; તે એટલે સુધી કે ખુદ કરણના સિપાહુસાલાર જીવનરાયે કુત્બુદ્દીનને છેડયા નહિ. નહિ તે બિલકુલ સંભવિત હતું કે જે રીતે પૃથ્વીરાજથી હારી જઈ તેનું વેર લીધું તેવી જ રીતે ગુજરાતી સામે પણ વેર લીધું હાત. હવે એ વાત રહી કે કેાઈ ઈસ્લામી તારીખમાં એને ઉલ્લેખ નથી. તેનું કારણ મારા ખ્યાલ મુજબ એ છે કે એ કાઈ એવા મહાન બનાવ ન હતા, જેને ઇતિહાસમાં સ્થાન મળે. અલાઉદ્દીન ખલજીની બેગમ ( મલેકાજહાં) મલેક કાફૂર અને ખુસરૌશાહ ગુજરાતીનાં કૃત્યોથી કંટાળી જઈ મક્કા જતી રહી હતી. પરંતુ તવારીખમાં એ બનાવના કઈ પણ ઉલ્લેખ હાત તેા ઝિયા અનીના આ લખાણ ઉપર કાઈને કંઈપણ જાતનેા શક રાખવાની મેાક્કો ન મળત; કેમ કે ખલજી ખાનદાનના કાઈ આદમી રહ્યોન હતા તેથી તગલક તખ્ત ઉપર બેઠા. અને એ બનાવ પણ મને ઇબ્ન અતૂતા તરફથી જાણવાને મળ્યું। જેમણે મક્કામાં એ ખાનદાનના લોકા ( મલેકાજહાં વગેરે)ને જોયાં હતાં. તેથી હું એમ તેા કહેવા નથી માગતા કે આ બનાવ મલત છે, પરંતુ સભવિત છે કે નીચે બ્યાન કરવામાં આવે છે તે બનાવની સાથે સાચા ઠરે. એ મનાવ અલ્તમશના જમાનામાં બન્યા હતા. અને બનવાજોગ છે કે શમ્મુદીન અલ્તમશના મુર્શિદ અથવા તે તેની મા હજ્જ માટે જતાં હાય અને સન્જરની નાકામિયાબીનું વેર લેવાના ઈરાદાથી વીરધવળને આમ કરવાની ફરજ પાડી હાય.
મિરાતે અહમદીમાં જણાવવામાં આવ્યું છે કે સુલતાન સર્જરે સાત હજારનું લશ્કર આપી અલખાનને નહેરવાલા ફતેહ
૧. મિરાતે અહમદી ભા. ૨, પૃ૦ ૭૩
२०