________________
૧૮]
ગુજરાતનો ઈતિહાસ સિપાહી અને ચાલાક મુત્સદ્દી હતો. તે સારી રીતે સમજાતું હતું કે
જે ફતેહેને દરવાજે હું બોલું તે મુલ્કની બાબતમાં ગાફેલ સમજી મોગલો સત્વર સરહદી ઈલાકામાં ઘૂસી જશે. તેથી તેણે ફતેહને બદલે મુલ્કી ઈનિઝામનું કામ પસંદ કર્યું.
ગિયાસુદ્દીન બલબનના સિક્કો–એ સિક્કો જૂનાગઢથી મળે. નીચેને સિક્કો દિલ્હીમાં હિ. સ. ૬૮૯ માં પાડવામાં આવ્યો. એકબાજૂ
બીજીબાજૂ અમ્ સુતાનુલુ આઝમ
અલઈમામ ગયાસુદ્દદુનિયા વદ્દીન અલમુસ્તસિમ અમીરૂલ મોમિનીન અબુલ મુઝફર બબને અસસુલતાન
સુલતાન ગયાસુદીન બબિન
બગરખાન (જે બંગાળને હાકેમ હતા.)
મેઈઝુદ્દીન કેકાબાદ
શસુદીન કૈકાઉસ - એ જમાનામાં જૂનાગઢમાં માય ઘળુચીની મસ્જિદ તૈયાર થઈ. હાલમાં એ સ્થળ અત્યારના જૂનાગઢથી થોડે છેટે છે અને એક વેરાન જગ્યામાં છે. તેની આસપાસ કેટલીક કબરે છે, કંઈ ખાસ રીતે જણાયું નહિ કે “માય ઘળુન્શી” કોણ હતી અને આ મજિદ સાથે તેને શું સંબંધ છે, અને તેની સાલ કઈ છે. ગમે તે હોય, પરંતુ આ મસ્જિદનું અસલ બારણું પડી ગયું છે. ફક્ત થોડે જ ભાગ બાકી છે જે ઉપરથી એટલું માલુમ પડે છે કે મજિદ, યા તે