________________ કર૦] ગુજરાતને ઇતિહાસ મુખી (કે કાઝી) તરીકે મુકરર કરવામાં આવતો હતો. એમ જણાય છે કે હાજી અકીદોન અબુલકાસિમ ઈજી પણ એ જ લેકમાંથી હતા, જેઓ જૂનાગઢમાં વેપારી તરીકે રહ્યા હતા. ઘણું કરીને આ મુસલમાનોને વેપાર સોમનાથ અને માંગરોળનાં બંદર મારફત ઈરાન અને બસરા સાથે હશે. તેઓ ઘણું કરીને ઈરાકી ઘોડા વેચવાને આવતા હતા. જેમકે સોમનાથમાં અરબ મુસાફરો (વેપારીઓ)નાં જહાઝની લૂંટ માટેના ક્ષેમરાજને ઈ. સ. 866 (હિ. સ. ૨૫૨)ના મશહૂર બનાવ ઉપરથી એ વિશે માલુમ પડે છે.