Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 318
________________ ૩૦૬ ] ગુજરાતનો ઇતિહાસ કરવા માટે રવાના કર્યો. જ્યારે તે પહેઓ ત્યારે નહાવાલાના રાજા હર્દમેલી વાઘેલાએ તેનો મુકાબલો કર્યો. પાંચ વરસ અગિયાર મહિના પર્યત લડાઈ ચાલુ રહી. પરંતુ નિકાલ થાય તે પહેલાં સુલતાન સન્જરનું અવસાન થયું તેથી અલફખાન રાજા પાસેથી થોડું ઘણું લઈ સજર તરફ પાછો ફર્યો. મજકૂર સરદારે કિલ્લા સામે જે મસ્જિદ તૈયાર કરી હતી તેમાં તારીખી શેરે આ છે, તેમાંથી હિ. સ. ૬૫૫ માલૂમ પડે છે – બિનાણુદ મસ્જિદે જામે મુનવ્વર, નબાશદ મિશ્લે જ દર મુકે દીગર. ખલીલુલ્લાહ. દર મક્કા હરમસાન્ત, બમિસ્લશ દરપટન શુદ બંને ખુશતર. બાહરે નહરવાલા દારે ઈસ્લામ, શુદા મરિજદ બહુકમ શાહે સરવર. બફર્કશ અર્શ મીગદંદ ફલકવાર, બરાયે દીદને મિહરાબ મિમ્બર. હરીમે કાબા શુદ દર દારે ઈસ્લામ, " કે અહસનતિલ મદાઈન ગસ્ત બહેતર. બિનાસુદ ખાના અઝ અન્ને ખુદાવંદ, ' બુગે અઝ લશ્કે હાદી તે અકબર, બિના કર્દસ્ત આલી બે ઈસ્લામ, - અબૂ રોનક શુદા દીને પયમ્બર. બસને શશ સો પન્નાહ પંજ બૂક, છે હિજરત સૈયદે સાલારે મહરિ. રસાન દર મહે ઝીકાદા ઈત્મામ, અલફખાન નામવર સુલ્તાન સર્જર. ૧. મિરાતે મોહમ્મદી, ૫૦ ૩૨

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332