________________
૨૫૪ ]
ગુજરાતના ઇતિહાસ
rr
""
વાડ છે અને ફારસી અને અરખી મ્રુતિહાસકારાએ એનું નહેરવાલા ક્યું. એ શહેર એ મુલ્કનું પાયતખ્ત છે અને અહીંના રાજા ગુજરાતને મહારાજા હતા. ગંધાર, માંગરાળ, ખંભાત, સામનાથ, ભરૂચ, જૂનાગઢ વગેરેમાં એને ખાંડણી આપનારા માંડલિકા રહેતા હતા. તે સમયે ગુજરાતને મહારાજા સાલકી વંશને ભીમદેવ હતા. ઈ. સ. ૧૦૨૨ થી.૧૦૭૨ (હિ. સ. ૪૧૩–હિ. સ. ૪૬૫) જો કે એ રાજા મહત્ત્વાકાંક્ષી અને બહાદુર હતા, તેમ છતાં સુલતાન મહમૂદના અચાનક આવવાથી એ પણ ગભરાઇ ગયા ગ્વાલિયર કે જેની સરહદ ઉજ્જનને મળતી હતી ત્યાં જે એલચી મેાકલવામાં આન્યા, મહુધા તે જ્યારે કામિયાબ થઈ આની સુલેહ કરીને પા આવ્યા હશે ત્યારે તેણે કહ્યું હશે કે અમે અમારા ધ્યેયમાં ફતેહમ દેં પાછા ફર્યા. લેાકાએ તેને અ લડાઈમાં તેહ મેળવી એમ કર્યા અને શાએરે પેાતાના આશ્રયદાતાને ફતેહમદ અને મહમૂદને પરાજિત લખી માર્યા.
હિ'દુએમાં એ પ્રથમ પુસ્તક છે જેમાં મહમૂદ ગઝનવીનો ઉલ્લેખ છે. તે આગળ ચાલતાં દુઆ માગે છે અને દેવને સંબેધી કહે છે કે—
66
એહ ! મહાદેવ, તુ' અતિ શક્તિવાન છે. (તુર્કા) મહમૂદ ગઝનવીએ થાણેશ્વર, મથુરા અને સેામનાથને નારા કર્યાં છે, પરંતુ તે તારા પત પહેાંચી શકયા નહિ. ” (સત્યપુર મંડન શ્રી મહાવીર ઉત્સાહ)
મહમૂદે એ સફર કાઇ બીજા સમય માટે મેકૂફ રાખી હેાય એ સભવિત છે.
૧. રિશ્તા અને તખકાતે અક્બરીમાં ભીમદેવને બદલે ખીરમદેવ લખવામાં આવ્યું છે જે ખરેખર ભૂલ જ છે. બદાયુનીએ હિંદના રાતઓમાંના એકનું નામ ભીમદેવ લખ્યું છે જે ઉપરથી માલૂમ પડે છે કે ખીરમદેવ ગુજરાતના રાજા ન હતા. સિયલ મુતઅખ્ખરીનમાં મહમૂદ સાથે બજદેવને મુકાબલા કરાવ્યા છે. અક્બરનામાના કર્તાએ જામન્ત્ર લખ્યું છે અને એના જ આધારે મિરાતે અહમદીએ પણ લખ્યું છે. જામ દ” ચામુંડના અપભ્રંશ છે. ( કેટલાક ચામુડ પણ કહે છે. ) ચામુંડ ભીમદેવના દાદા હતા, ઇબ્ન અસીરની તારીખે કામિલમાં ભીમદેવ છે, જે ગેઝેટિયર અને ગુજરાતી તારીખમાં પણ છે, અને એ જ ખરું' છે. કારણ કે એ જ મહમૂદના સમકાલીન છે.