________________
૨૬૦]
ગુજરાતના ઇતિહાસ
ના જ શાર થઈ રહ્યો હતા. ટૂંકમાં મહમૂદ ગઝનવીએ કિલ્લાને ડહાપણભરેલી રીતે બંદેબરત કર્યો. ત્યારપછી તે સામનાથ મ’દિર તરફ વધ્યા. મંદિરની જુદી જુદી ઇમારતા દેખતા ભાળતા અને ખુદાના આભાર માના મંદિરના જે ભાગમાં સેામનાથની મૂર્તિ હતી તેમાં ગયે.. તેણે તેની અજબ અને હેરત પમાડે એવી શિકલ અને સુરત જોઈ એક ગદા મૂર્તિના નાક ઉપર મારી જેથી નાક ઊડી ગયું. ત્યાર પછી તેણે તેને તોડી નાખવાના હુકમ કર્યા. બીચારા પૂજારી આ જોઈ ગભરાઇ ગયા અને અતિ આજીજીપૂર્વક વિન ંતિ કરી કે આ મૂર્તિને રહેવા દે તે એક મેટી રકમ શાહી ખજાના માટે આપીશું. વજીરાત્રે પણ સુલતાનને એ અરજ મજૂર કરવાની વલણુ બતાવી, પરંતુ મુલતાને વિચાર કરીને કહ્યુ કે હું મૂર્તિ વેચનાર બનવાને બદલે મૂર્તિ ભાંગના બનવાનું વધુ પસંદ કરું છું.' આમ કહી મૂર્તિને એક ગદા મારી તેાડી નાખી. તે તૂટતાં તેમાંથી કીમતી પથ્થર નીકળ્યા. આવાં અમૂલ્ય રત્ને અને ઝવેરાતની કીમત પૂજારીઓએ જે નજરાણુ પેશ કર્યું તેના કરતાં કેટલાએ ગણી વધારે હતી. સુલતાને સામનાથની મૂર્તિના ચાર ટુકડા કર્યાં. એક મક્કા અને એક મદીના મોકલ્યા અને બે કુકડા જામે મસ્જિદ ગઝનામાં અને દરબારેઆમમાંસીડી પાસે રાખ્યા. આ સમયે ૩૦૦ મુસલમાનાના જાનની ખુવારી થઇ. જામેઉત્
r
૧. કશ્તિાએ લખ્યું છે કે મૂર્તિના ભારોભાર વજન સાનુ આપવાની ઇચ્છા કરી હતી. અને ખીજી તારીખેામાં એ માટે “ પુષ્કળ સેતુ” શબ્દો વાપર્ચો છે, પરંતુ મહમદાહ મ`ગરેાલીના કિસ્સામાં “૪૨ લાખ” લખ્યું છે.
૨. મારા પેાતાના ખ્યાલ એવા છે કે ટુકડા મક્કા અને મદીના “માકલવાનું કારણ ફક્ત તેના હરીફ ઈસ્માઇલી સલ્તનતની સત્તા એછી કરવી અને પેાતાનુ મળ અને ફતેહાંની જાહેરાતથી અબ્બાસી ખલીફાનાં સત્તા અને પ્રભાવમાં વૃદ્ધિ કરવાનું હતું, જેથી કરીને હરીને ખબર પડે કે હિંદ, નોંધ અને ગુજરાતના વિજેતા ભગદાદના ખલીફાની હિમાયત નીચે છે.