________________
મુસલમાનેાના હુમલા
[ ૨૭૭
રહ્યો હશે. આવી સ્થિતિમાં ભીમદેવે જે ફાજ તૈયાર કરી હશે તે ખરેખર નવા સિપાઈ એની ભરતીથી ઊભી કરી હશે પરંતુ ગઝનવી ફોજમાં તુર્કસ્તાનના અનુભવી મહાન અમલદારા ઉપરાંત પહાડી લેાકા હતા, જેનું દિનરાતનું કામ લડાઈ લડવાનું હતું. અને તે કામ આજ પર્યંત હઝાર વર્ષ ગુજર્યાં હાવા છતાં પણ જેવી પહેલાં હતી તેવી જ લડાયક છે.
(૩) ગઝનવીની ફેાજમાં જુદી જુદી જાતના લેાકેા જેવા કે આરએ, તુર્કી, અફઘાના અને હિંદુ હતા,૧ પરંતુ સર્વે એક ઝંડા અને એક અમલદારના હાથ નીચે ખરા દિલથી કામ કરતા હતા. પરંતુ ભીમદેવ પાસે ફકત એની જ ફીજ હતી, બાકીની ફાજ ખીજાએના હાથ નીચે હતી. તે ધણું કરીને આસપાસના ઢાકારે કે નાના નાના દરજ્જાના રાજા હતા. તે ઉપરાંત ભીમદેવને સંબધ પાડેશની સલ્તનતા સાથે કઇ સારા ન હતા. બુદેલખંડ, સિધ, ઉજ્જન, અજમેર, કાશી વગેરેના રાજાઓએ એ જ કારણથી તેને કઈ પણ મદદ આપી નહિ. અને એ જ કુસ`પથી ધર વેરાન
૧. જાહેર રીતે તે। એ વાત અજાયબી ભરેલી માલૂમ પડે છે, પર ંતુ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ફોજમાં હિંદુ ફેાજના એક ખાસ દરજ્જો હતા. ગઝનામાં તેમને માટે ખરાક બાંધવામાં આવી હતી તે ઉપર માદશાહના એટલેા બધા વિશ્વાસ હતા કે ધણીવાર કેટલીક અગત્યની લડાઇના મેાકા પર મેકલવામાં આવતી હતી. મસઽટ્ટ અને મહમદ એ મને ભાઈઓની લડાઈમાં મહમૂદ તરફથી સંદે(સુંદર)રાચ નામના હિંદુ સિપાહસાલાર રણમગ્રામમાં ઝઝુમતા નજરે પડે છે. પંજાબના હાકેમ અહમદ ખંડારને શિક્ષા કરવા માટે “નાથ” નામને સિપાહસાલર ઉપયાગમાં આવતા ઇતિહાસમાં વાંચવામાં આવે છે. ત્યારપછી સિપાહસલાર તિલકને પેાતાની ફેજ સાથે ફતેહને ડંકો વગાડીને પાખમાં દાખલ થતુા આપણે જોઇએ છીએ. (તમકાતે અકબરી). બદાયૂની ‘સુંચીરાય' નામ લખે છે અને ખીજું નામ “નાહુર” છે. ફાએ ‘સુન્દરાય’ નામ લખ્યું છે. કેટલીક તારીખેામાં એ ઉપરાંત એક ખીન્ન સરદારનું નામ સુખપાલ ” ખતાવવામાં આવ્યું છે.
..