________________
મુસલમાનોના હુમલા
[ ૨૮૭ સંકુદીન તખ્તનશીન થયું. તેના બંને પિતરાઈ ભાઈઓ જેનાથી વટેમાઈન અલાઉદીન જહાંનસૂઝે તેમને કિલ્લામાં કેદ કર્યા હતા તેમને છૂટા કર્યા. આ બંને અલાઉદ્દીન જહાનસૂઝના ભાઈ બહાઉદીન સામના પુત્રો હતા, જેમનાં નામ શિહાબુદ્દીન મોહમ્મદ અને શસ્તુદીન મોહમ્મદ હતાં. તેઓ પાછળથી મેઈઝુદ્દીન દુનિયા શિહાબુદ્દીન મોહમ્મદ ગેરી અને ગિયાસુદ્દીન વધુદુનિયા શખુદીન મહમ્મદ ગરીના નામથી પ્રખ્યાત થયા. સદ્દીન એક લડાઈમાં પિતાના સિપાહસાલારના હાથે માર્યો ગયો, કારણ કે તેના ભાઈને કોઈએક વખતે સેફુદીને મારી નાખ્યો હતો. સૈફુદ્દીન પછી ગિયાસુદ્દીન તખ્ત ઉપર બેઠો અને શિહાબુદ્દીન સિપાહાલાર થશે. તે વખતે ગઝનાની સલ્તનત ફક્ત નામની જ હતી અને સલન્કી પણ કમજોર થઈ ગયા હતા, તેથી પિતાની સતનત વિસ્તારવાને પૂરે મોકો મળ્યો, ગઝના અને કાલા ફતેહ ર્યા બાદ આસ્તે આસ્તે ખુરાસાન, સિસ્તાન, ઈરાન, અને તુર્કસ્તાન કબજામાં આવતાં રહ્યાં. સુલતાન શિહાબુદીન મહમ્મદ ગોરી જેને જન્મ ઈ. સ. ૧૧૩૮ (હિ. સ. પ૩૩) માં થયો હતો તે એક બહાદુર અને મહત્ત્વાકાંક્ષી સરદાર હતો. તેણે તે તરફ શાંત થતાં હિંદ તરફ હુમલા શરૂ કર્યા. ઈ. સ. ૧૧૭૫ (હિ. સ. ૭૧)માં તેણે મુલતાન ઉપર હુમલો કર્યો જ્યાં ગઝનવી સુલતાનની નબળાઈને લાભ લઈ ફરીથી ઈસ્માઈલીઓએ માથું ઊંચકયું હતું. તેઓને માટે કેટલાક ઈતિહાસકારોએ “કરામિતા” (કરમત'નું બહુવચન) શબ્દ લખ્યો છે. મુલતાન જીત્યા બાદ “ઉજીત્યું જે સિંધુ અને પંજાબની પાંચે નદીના સંગમ ઉપર આવેલું છે બે વરસ પછી એટલે કે ઈ સ. ૧૧૭૮ (વિ. સ. ૫૭)માં મુલતાન અને “ઉછમાં ફરીથી આવ્ય અને રણ ઓળંગી ગુજરાતની
૧. તબકતે ના સરી પૃ. ૧૮, કલકત્તા ૨. કરિશ્તાએ હિ. સ ર લખી છે. છે. તારીખે હિંદ હાશિમી, પૂ. ૧૯, હૈદરાબાદ