________________
મુસલમાનેાના હુમલા
[ ૨૮૧
ટૂંકમાં સિકંદરની માફક એશિયાને! એ સિક ંદર (મહમૂદ) પણ પોતાના સમયને મહાન વિજેતા હતા. તેની સારી ઉમરમાં ગેરમુસ્લિમને બળજબરીથી મુસલમાન બનાવવાના એક પણ બનાવ મળતા નથી તેમજ સુલેહ શાંતિ સમયે એક પણ મદિર તાડયું હાય એવી સાબિતી મળતી નથી.
મહમૂદ ગઝનવીના મરણ પછી માંડુમાંહેના કજિયાએ ગઝનવી સુલતાનાને હિંદુસ્તાનમાં જીતેલા ઈલાકા કાબૂમાં રાખવાનો તેમજ તેમાં વૃદ્ધિ કરવાના બહુ ઓછા મેાકા આવ્યા. અને જ્યાંસુધી ઈસ્લામી તારીખેાના સંબંધ છે ત્યાંસુધી હું કહી શકું છું કે ત્યારપછી કોઈપણ ગઝનવી સુલતાને ગુજરાત ઉપર હુમલા કર્યાં ન હતા, અલબત્ત, રાસમાળા ”માં જે વાત છે તે ઉપરથી એમ માલૂમ પડે છે કે ગુજરાતના રાજાએ જાત્રાના ઈરાદો કર્યાં હતા અને તે માટે માટી માટી તૈયારી કરી હતી. પડિતા અને સાધુઓનું એક મોંઢું ટાળુ સાથે લીધુ હતુ. અને અણુહીલવાડ પાટણ પાયતતથી એક મઝિલ આગળ જઈ પહોંચ્યા કે અચાનક ગઝનાના ખાનના હુમલાની ખબર ગુજરાતમાં પહેાંચી, જેથી રાજા અતિ પરેશાન થયા. સાધુ અને પતાને મળી શું કરવું તે બાબતની મસલત કરી. જો જગ કરે તે। જાત્રાની તમામ સામગ્રી એકાર થઈ જાય. વળી જંગમાં એ જ સુરત હાઈ શકે. ને જાત્રા કરવા માટે ચાલ્યેા જાય તેા મુલ્ક ચડાઈ કરનારા માટે લૂટમારનું ક્ષેત્ર અને એક સાધુએ જવાબ આપ્યા કે “ આપે બિલકુલ ફિકર કરવી નહિ. હું આજે રાત્રે એ મામલાના ફૈસલેા કરી નાખીશ.” ટૂંકમાં રાત પડતાં રાજા જુએ છે તે સૂતેલા ગઝનાના ખાનને પલંગ સાથે ચમત્કારથી સામે આણી મૂકયા, અને મહારાજ ઊભા રહી ફરમાન કરે છે કે “ હવે તે ફેંસલા કરી નાખ.” ગઝનાના ખાન એ સાંભળી હેરતમંદ થઈ જાય છે અને સાધુને મુર્શિદ અને રાજાને પીરભાઈ તરીકે સ્વીકારે
૧. ચહાર મકાલએ ઉરૂઝી, પૃ. ૪૭-૫૬, છપાયેલ યુરોપ.
<<