________________
૨૮૦ ]
ગુજરાતના ઇતિહાસ
ગમે તેમ હોય પણ આ બનાવા અને કારણા હતાં કે જેને લઈને ભીમદેવે હાર ખાધી. સંભવિત છે કે ખીજા સળંગ પણ હાય જે શેહું અત્યાર સુધી વાકેફ નથી.
ઘણાખરા ઇતિહાસકારા અંતમાં સુલતાન મહમૂદ ગઝનવીના ગુણાની ટીકા કરે છે, પરંતુ એ બાબત સાથે મારી વાતને કાંઈપણ સંબધ નથી તેથી તે વિશે હું ક ંઈ પણ વધુ લખી શકતા નથી. ફક્ત આટલું જ જણાવીશ કે મહમૂદ ગઝનવી એક બાદશાહ હતા, એટલું જ નહિ પરંતુ એક અતિ બહાદુર સિપાહસલાર પણ હતા. તે સ્વતંત્ર મીજાજને હતા, દુરદેશી હતા; વળી તે ધણા ઉદાર દિલના હતા. હૅીન માલ્કમ સાહેબે ઇરાનના ઇતિહાસમાં સાચું જ લખ્યું છે કે જો તે કંજૂસ હાત તેા વફાદાર, જુસ્સાવાળા અને આત્મત્યાગી સિપાહીએ હંમેશાં તેની આસપાસ જમા રહે એ બિલકુલ અસંભવિત હેાત. વળી મહાન સતા, શામેરા, સાહિત્યકારા અને અન્ય વિદ્વાના દરબારમાં હરગિઝ જમા થઈ શકયા ન હોત. ફિરાસી તા વઝીરાની દુશ્મનાવટને અને વધુ પ્રમાણમાં તે। પેાતાનીજ ગેરસમજને ભેગ થયેા.
મહમૂદ તેના સમયને મહાન સિકંદર હતા. સિકંદર કાપ વખતે તેની લડાઈમાં હાર્યાં નહેાતા. મહમૂદનું પણ એ જ પ્રમાણે હતું. સિકંદર સારા હિંદુસ્તાનને જીતી લેવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા, પરંતુ તેના સરદારે। હિં`મત હારી ગયા. લંકા અને પ્રહ્મદેશ જીતવામાં મહમૂના અમલદારી જ આડે આવ્યા. સિક ંદરની ફતેહને દાયરા ઘણા મોટા હતા. મહમૂદ પણ તેના જેવા જ હતા. સિકદરે લેાકાને તાજ અણુ કર્યાં. મહમૂદે પણ ઘણીવાર એને નમૂને બતાવ્યેા. સિક`દરે પેાતાના જમાનાના ફાજી નકશા બદલી નવે નકશેા બનાવ્યેા હતેા એ અભિમાનના લાભ મહમૂદને પણ મળ્યો હતા. જેવી બહાદુરો સિક ંદરે મુલતાનની ફતેહ વખતે બતાવી હતી તેવી જ મહમૂદ્દે પણ એયબકખાન (તુર્કસ્તાન)ના મુકાબલામાં બતાવી.
Ο