________________
મુસલમાનોના હુમલા
[ ૨૭૭ અને હિંદમાં થઈ યમનને રસ્તે હિજાઝર પહો.”
માનનીય ઉસ્તાદ અલ્લામા શિબ્લીએ એ બનાવ ઉપર ટીકા કરી વર્ણનમાંની ભૂલ સાબિત કરવાની કોશિશ કરી છે. તેઓ લખે છે કે બનાના વર્ણનમાં સામાન્ય રીતે નીચેની ભૂલો છે?
૧. મૂર્તિને હાથીદાંતની બનાવેલી કહી છે. હાથીદાંતને હિંદુઓ એવો પવિત્ર ગણતા નથી તેથી તેની મૂર્તિ બનાવી શકે નહિ.
૨. બ્રાહ્મણ વિશે લખવામાં આવ્યું છે કે તેઓ પાઝિન્દ પઢતા હતા. ખરી વાત એ છે કે પાઝિન્દ હિન્દુઓની કિતાબ નથી. બલ્ક પારસીઓની છે.
૩. બ્રાહ્મણોને કેટલીક જગ્યાએ ગાબ (આતશ પૂજનારા) અને કેટલીક જગ્યાએ મન્નાન કહેવામાં આવ્યા છે. મન્નાન ખ્રિસ્તી પાદરીઓને કહેવામાં આવે છે.
૪. મત્રાનને ફરીથી આઝર(આતશ) પરસ્ત કહ્યા છે તે પણ
૫. શેખ ગમે તેટલી મૂર્તિની પૂજા કરે, પરંતુ એ તે અર્સભવિત જ હતું કે એક આવા મહાન મંદિરમાં તેને તમામ બ્રાહ્મણ અને પૂજારી એકલે છેડી બહાર ચાલ્યા જાય, જેથી તેને એ મોક્રો મળી જાય કે જેમ ચાહે તેમ કરે.”
મજકૂર અલ્લામાં વળી આગળ ચાલી ભૂલનું કારણ પણું આપે છે—
એ તાજાજ આવેલા મુસાફર હતા. ખુદા જાણે કઈ વસ્તુને કંઈ ૧. સામાન્ય રીતે અરબ મુસાફરે સિંધ સિવાયના બાકી તમામ સૂબાને હિંદ” કહે છે, તેથી બહુધા “હિંદ” એટલે ખંભાત કે કઈ બીજી બંદર હશે, નહિતો હિંદ (દિલહી)માં સાદીનું આગમન કોઈ પણ રીતે સાબિત થતું નથી.
૨. હયાતે સાડી ૫. ૩૨ ૧૮