________________
૨૭૦ ]
ગુજરાતના ઇતિહાસ
ત્યાર પછી સિદ્ધરાજ ( અવસાન હિ. સ. ૫૩૮--J. સ. ૧૧૪૩) પણ શાનાશૌકત સાથે ગયે! અને કીમતી બક્ષિસા મંદિરમાં નજરાણા રૂપે અર્પણ કરી. સિદ્ધરાજના વારસ કુમારપાળે અવસાન હિ. સ. ૫૭૦—. સ. ૧૧૭૪) જૈન ધર્મના સ્વીકાર કર્યાં હતે! તેણે પણ પેાતાની તખ્તનશીની ખબાદ સેામનાથની કારી ખિદમત કરી હતી, તેણે મંદિરની જગ્યાની મરામત કરાવી અને ત્યારપછી તેની ઉન્નતિ કરવામાં સારા હિસ્સા લીધે.
એ પ્રખ્યાત રાજાઓની મહત્ત્વાકાંક્ષાને નતીજો એ આવ્યા કે મહમૂદની ચડાઈની અસર બિલકુલ ભૂંસાઈ ગઈ અને સેામનાથ ફરીથી પોતાની સાચી શાનાશૌકત સાથે “સામનાથ ’’ બની ગયુંઃ જેમકે ભદ્રકાલી માતાને શિલાલેખ (હિ. સ. ૫૬૫–ઈ. સ. ૧૧૬૯વિ. સં. ૧૨૨)ને નીકળ્યો છે તેમાં આ શહેરની જે તારીફ કરવામાં આવી છે તે ઉપરથી માલૂમ પડે છે કે તે વખતે એ શહેર "કેટલું શાનદાર થઈ ગયું હતું અને લેાના દિલમાં તે માટે કેટલો મહત્તા હતી. મજકૂર લખાણ નીચે મુજબ છેઃ—
tr
આ શહેર આલમના ચહેરા અને દુનિયાનું આભૂષણ છે. તે માલ અને દોલતને ખત્તા અને મહાદેવની ખાસ મહેચ્નાનીનુ કેન્દ્ર છે. ત પ ત અસાવલ અમદાવાદ વસ્યા પછી એની સાથે બેડાયું તે એક કેન્દ્રિત અને વેપારની જગ્યા હતી. ત્યાં મુસલમાનોની મેટી વસ્તી હતી.” એક મસ્જિદ ઉપરના શિલાલેખમાં છે કે આ મસ્જીિદ નહિ. સ. ૪૪૫ના રીડ્લ અમલની ૧૪ મી તારીખની બનાવેલી છે. હાલમાં જમાલપુરમાં “ કાચ ”ની મસ્જિદમાં આ શિલાલેખ છે; પરંતુ વિદ્વાન એ તરફ શંકાથી જુએ છે, કારણુ આ લેખ પુરાણા છે ''ના અક્ષરા નવા છે.
ઃ
મેસ્તાનમાં હઝરત સાદી શીરાઝીએ જે વાત લખી છે તે ઉપરથી માલૂમ પડે છે કે તે સોમનાથ પણ આવ્યા હતા. પરંતુ તે વિશે કાઈ ચોક્કસ તારીખ જાણવાની મળી નથી. શેખ સાદીના’