________________
૨૫૨ ]
ગુજરાતના ઇતિહાસ
મહમૂદ ગઝનવીની રવાનગી
ટૂંકમાં મહમૂદ ગઝનવીએ જ્યારે ગુજરાત ફતેહ કરવાના ઇરાદા કર્યાં ત્યારે રાજ્યના સ્તંભરૂપી ઉમરાવે સાથે મસત કરી, રસ્તા વિશે તપાસ કરી, મુશ્કેલીઓ જાણી લીધી, ફાજોની સંખ્યાની ગણત્રી કરવામાં આવી. મઝહબી સ્વયંસેવકાની ટાળામાં અને ટેાળામાં ભરતી થવા લાગી, જેની સંખ્યા ૩૦,૦૦૦ પયંત પહેાંચી ગઈ. ટૂંકમાં ૩૦,૦૦૦ સ્વયં સેવક્રા સાથે ૫૪૦૦૦ જેટલા પગારદાર સવાશ લઈ ઇ. સ. ૧૨૪ ના સપ્ટેમ્બરમાં હિ.સ. ૪૧૫ ના શાખાન મહિનાની ૧૦ મી તારીખે ગનાથી રવાના થયેા. ડેરા ઇસ્માઇલખાનના રસ્તે ( ઈ. સ. ૧૦૨૪-હિ. સ. ૪૧૫ ) રમઝાન માસની ૧૬ મી તારીખે મુલતાન આવ્યા.૧ પાણીની અછત જોઈ દરેક સૈનિક અને મુજાહિદ (સ્વયંસેવક)ને પોતાની તાકતના પ્રમાણમાં ખારાકના ભાથેા અને પાણીની હાથમશક ભરેલી રાખવાનેા હુકમ કર્યાં. તે ઉપરાંત ર૦,૦૦૦ (અને બીજાના કહેવા પ્રમાણે ૩૦,૦૦૦) જેટલા ઊંટને કેટલાક દિવસ તરસ્યા રાખી પાણી પિવડાવવામાં આવ્યું અને તેમના ઉપર ખારાક અને પાણી લાદવામાં આવ્યું. મુલતાનથી બિકાનેર અને જેસલમેર થઇ ત્રણસેા પચાસ માઈલના પાણી તેમજ શ્વાસ વિનાના સૂકા અને વેરાન રણમાં થઈ રવાના થયા. પહેલી મઝિલ પર હરેક સિપાહીએ પેાતપેાતાની સાથેનું ભાથુ વાપર્યું, તે પછી ઊંટા મારવામાં આવતાં. સિપાહીએ ગાસ્ત ખાતા અને ઊંટની કાથળીમાંથી નીકળતું પાણી સાફ કરી ઘેાડાને પિવડાવવામાં આવતું. ઊંટ ઉપર લાદેલું પાણી લશ્કરના સૈનિકે વાપરતા. આવી રીતે છાપા મારતી એ ફેજ અજમેર પત પહાંચી. અજમેરના રાા એ બેઈ
૧. રિશ્તા-નવલિકોાર
૧. તારીખે સૂફી
૨. તારીખે ઝકાઉલ્લા
૩. કિસ્સએ મહમૂદશાહ મ'ગાલી