________________
. મુસલમાનાનાં હુમલા
[ ૨૪૭
અગદાદમાં ખ્રુવયે ખાનદાનની હાજરીમાં તેમજ ઇસ્માઇલીની રાજકીય જાગૃતિને લઈને આવું કામ કરવું એ કંઈ સહેલી વાત ન હતી. એ માટે તો પાયતખ્તથી દૂરદૂરના મુલ્કામાં જ્યાં નવી સત્તા જામતી હતી તેને મજબૂત બનાવવાની જરૂર હતી કે જેથી તેના હેતુ પાર પડે; જેમકે પશ્ચિમ (કરવાનમાં) ઈબ્ન બાદીસના જમાનામાં એ. માટે ઘણી કૈાશિશ કરવામાં આવી, જેને નતીજો તેને ઉત્તરાધિકારી કાસિમ એઅગ્નિલ્લાહ અબ્બાસીના જમાનાંમાં આવ્યેા; જો કે કૃતિમી ખાનદાનની રાજકીય જાગૃતિ અને નદીકીને લઈ તે લાંબેા. સમય તે સ્થિતિ કાયમ રહી શકી નહિ. ખીજી બાજૂએ મહમૂદ ગઝનવીને ઉશ્કેર્યા અને સફળ થયા અને એ જ કારણથી મહમૂદની ફતેહાની બગદાદના. ખલીફાએ પ્રસિદ્ધિ કરી, ખુત્બામાં તે પ્રકટ કરી અને બગદાદમાં તે માટે ઉજવણી કરવામાં આવી. મહમૂદ ગઝનવીને પણ એક ખલીફાની બહુ જરૂર હતી, જેથી કરી તેના નામથી ફતેહનુ દ્બાર ખાલે અને આમ લકામાં નામચીન થઈ દુશ્મનેાથી બચે અને સમકાલીનેામાં અગ્રગણ્ય થાય. તે સમયે સુલતાન હિંદુસ્તાનમાં લાગલગઢ હુમલા કરી રહ્યો હતા. અનંગપાળ સાથેની લડાઈમાં રાજકીય પરિસ્થિતિ ધ્યાનમાં રાખી અમુલફત્હ દાઉદે (જે શુયબાન ખાનદાનને ત્રીજો પાદશાહ હતા.) મજકૂર રાજાને
"
..
૧. કેટલાકાએ ‘સૂમરા’ લખ્યું છે. સૂમરા કામ વિશે સામાન્ય રીતે ઇતિહાસકારોમાં મતભેદ છે. મૌલાના ગુલામઅલી આઝ:દ એલગ્રામી માને છે કે સાધારણ રીતે “મરા” શબ્દ માહેર છે તે અસલ સામિરા ’’છે. અને “સામિરા યુરોપનું એક મશહૂર શહેર છે. તે લેાકેા ત્યાંથી જ આવીને વસ્યા અને સત્તા જમાવી હકૂમત પ્રાપ્ત કરી. મૌલાના અબ્દુલ્હલીમ શરર સાહેબે પેાતાની ‘તારીખે સિંધમાં એમ સાબિત કરવાની કાશિશ કરી છે કે ખરેખર તે 69 સામા શહેરના ઉચ્ચ ખાનદાનના લેાકા હતા. તેએએ મુસલમાન થઇ મિસરના ઇસ્માઈલીએની મદદથી મુલતાનના બન્ને લીધેા હતેા. ઇલિયટ સાહેબના સ`શાત્રનનું વલણ પણ આ માન્યતા તરફ જ છે. પરંતુ તે આ પરિણામ પર્યંત પહેાંચ્યા નહતા. ઇબ્ન ખત્તાના લખાણ
rr