________________
૧૩૪ ]
ગુજરાતને ઇતિહાસ ફે તાકતમાં વૃદ્ધિ કરી આસપાસનો મુલ્ક જીતી લીધું. પરંતુ દુરાગ્રહી મીજાજી અને ગરમ સ્વભાવવાળો હતો, તેથી વજીરે તેમજ સગા સંબંધીઓ તેનાથી નારાજ રહેતાં હતાં અને હંમેશાં તેની સાથે બનતું ન હતું. કેઈનું કહ્યું માનતો ન હોવાથી લેકે સલાહ આપતાં પણ ડરતા હતા. ૨૪ વરસ રાજ્ય કરી ઈ. સ. ૮૬૬ (હિ. સ. ૨૫૨) માં તે મરણ પામ્યો. એ જ સમયે સુલેમાન બસરી ઈ. સ૮૫૨ (હિ. સ. ૨૩૭)માં ગુજરાતમાં આવ્યો હતો અને માનખેળ રાજ્યમાં રહી ચાલ્યો ગયે. આ ઉપરથી એમ માલૂમ પડે છે કે ઘણું કરીને ક્ષેમરાજને વખતોવખત વલભીના રાજાઓ સાથે લડાઈ લડવી પડતી હતી. એ રાજા મુસલમાનોને કો વિરોધી હતા, પરંતુ એના રાજ્યમાં હંમેશાં શાંતિ રહી હતી.
ભુવડરાજ ચાવડ–ઈ. સ. ૮૬૬-૮૯૫ (હિ. સ. ૨પર કામ કર્યા, કારણ કે તે ખાનદાનના કપાળે લુટારુ વૃત્તિનું લાંછન મિટાવવા માગતો હતો. આ સદ્દગુણ પુરુષની ૨૬ સાલની હકુમત દરમિયાન સેમનાથ બંદરના પરદેશી વેપારીઓને લૂંટયાના કિસ્સા સિવાય કે બીજે બનાવ નોંધવા લાયક નજરે ન પડયો (અર્થાત્ તેને ફક્ત બૂરી બાજૂ રોશનદાર માલુમ પડતી) હિન્દુ લેખકોને રિવાજ એવો પણ છે કે જે રાજ તેમની માન્યતા મુજબ ભલે માલમ પડે તેની પ્રશંસામાં પાછી પાની કરતા નથી અને જે નાપસંદ પડયો તેને ક્યા ઉડાવી જ મૂકે છે અથવા તો ફક્ત એટલું જ લખે છે કે ફલાણે જમે અને મરી ગયો; જેવું કે ગ્રંથકારે ક્ષેમરાજની બાબતમાં પણ એમ જ કર્યું છે.
* ૧. મિરાતે અહમદીમાં ૨૫ સાલ છે જે આઇને અકબરીની નકલ છે. રાજાઓના નામ વિશે આઇને અકબરી અને બીજી ગુજરાતી તારીખમાં મતભેદ છે. મેં ગુજરાતી તારીખેની વિગતો વધારે સાચી સમજી તે જ નામે રહેવા દીધાં છે, કારણ કે એ લેકે પોતાના વતનની વાતેથી અબુલફઝલ કરતાં વધારે વાકેફ હતા. મિરાતે અહમદીમાં જે છે તે આઈને અકબરીમાંથી નકલ કરેલું છે.
૨. સિલસિલતુત તવારીખ સુલેમાન બસરી–પ્રેસ પેરિસ