________________
મુસલમાનાના સંબંધ
[ ૨૧૩
જાનવર તેની પીઠ ઉપર જઈ પડી અને સળી જતાં તેમાં કીડા પડે છે ત્યારે તે કીડા શરૂની પીઠ ઉપર ફેલાઇ જાય છે (અથવા તે બહુધા તેને તેનાથી તકલીફ પહોંચતી હશે) તેથી તે પીઠને કાઈ ઝાડ સાથે એટલી તે ધસે છે કે આખરે ઘાયલ થઈ મરી જાય છે. ( તિામુલ હિંદ, ખિરૂની પૃ॰ ૯૯ છપાયેલ યુરાપ), મેઘગર્જના સાંભળી ઊંચી જગ્યા ઉપર કે ટેકરીના શિખર ઉપર જઈ કાઈ જાનવરને અવાજ સમજી તેની તલાશ કરે છે. ગે'ડાનું માંસ ફક્ત બ્રાહ્મણ ખાય છે. અને સામેથી આવતા હાથીને પેાતાનાં શિગડાં વડે ઝખ્મી કરતાં મેં જોયા.” (પૃ. ૧૦૦)
અલ બીીએ ગુજરાતનાં મશહૂર શહેરા નીચે પ્રમાણેનાં લખ્યાં છે :
અણુહીલવાડા, સેામનાત(થ), લારદેશ અર્થાત ભરૂચ), રાહતસ્કૂલ (રાંદેર), કચ્છ, ખંભાત, અસાવલ, સદાન, સાપારા, થાણા, દ્વારકા, ભિલમાન.
સોમનાથ અને કચ્છ વિશે લખે છે કે એ લુટારાનાં રહેવાનાં સ્થળેા છે. એ લેાકા ચાંચિયાને! ધધા કરે છે. (પૃ૦ ૧૦૨) સરસ્વતી નદી પૂમાં સામનાથ પાસેથી પસાર થઇ સમુદ્રને મળે છે, અને નમ દા પૂર્વ પહાડથી નીકળી નૈઋત્ય તરફ ભરૂચ નજીક સમુદ્રમાં પડે છે. (પૃ॰ ૧૩૦) અને ચંદ્રનાં નક્ષત્રા વિશે લેાકેા કહે છે કે એ સ` પ્રજાપતિની પુત્રીએ છે. ચદ્રે એ સર્વ સાથે લગ્ન કર્યાં, પરંતુ તેમાંથી રૂાહિણીને તે વધારે ચાહતા હતા, તેથી બાકીની સ્ત્રીઓને અદેખાઇ આવતી હતી. તેઓએ આખરે પિતા આગળ ફરિયાદ કરી. આપે સુલેહશાંતિ તથા હક્કોની સમાનતા જાળવવા બહુ પ્રયત્ન કર્યો અને હરેક રીતે તેને સમજાવ્યા, પરંતુ કઇ કામ આવ્યું નહિ, તેથી તેણે શાપ દીધા, જેની અસરથી તેને રપિત્તના રેાગ લાગુ પાડ્યો. આથી ચંદ્ર શરમાઈ ગયા અને પશ્ચાત્તાપ કરતો તેની પાસે આવ્યા. પ્રજાપતિએ કહ્યું : મારી વાત જે થઈ તે થઈ, પરંતુ તું તારી એ* અર્ધાં