________________
મુસલમાનોના હુમલા
[ ૨૩૯ માનામાં વરસેાથી પ્રચલિત છે. અને સામાન્ય લેકા મહમૂદનું અહીં આવવાનું કારણ એ જ બતાવે છે.૧ મહમૂદશાહ મગરેાલીએ એક સ્ત્રીને કાસદ બનાવી મેાકલી એ પણ તેમની દુરંદેશીને લઈને જ હતું. જો કાઇ પુરુષ મારફત આ પત્ર માકલવામાં આવ્યા હોત તે
એ તા દેખીતું જ છે કે આ શિલાલેખ હાજીમહમૂદ અલઇરાકી મગરેાલીનેા નથી, કારણ કે એમનું અવસાન હિ. સ. ૪૧૬ પછી પાંચમી સદી હિજરીમાં થયુ છે અને આ શિલાલેખ સાતમી સદી હિ. સ. ૬૯૯ને છે, આ સુલતાન અલાઉદૃીન ખલજીને સમય છે. આ શિલાલેખ ઉપરથી ચાક્કસ જણાઇ આવે છે કે શમ્મુદ્દીન હુસેન ઇરાકી ત્યાંના મુસલમાનોના કાઝી હતે. રાજાએ ના સમયમાં મુસલમાનેાના કેસેના ફૈસલા માટે આમ મુસલમાનની સલાહથી એક શખ્સની નિમણૂક એ હેાટ્ટા માટે થતી હતી, જેવુ કે મસહદી (હિ. સ. ૩૦૩માં) એ વિગતવાર લખ્યું છે. આ પ્રકારને પુરાણા શિલાલેખ જૂનાગઢમાં માઈ ગળુંચીની તૂટીફૂટી મસ્જિદના મેહરાબ ઉપર આજ પણ તે જ સમયને! મેનૂદ છે. મારી ધારણા મુજબ એ હાજીમહમૂદશાહ ઇરાકી મંગરોલી ખા દાનમાં અલાઉદ્દીન ખલજીના જમાનામાં હતા. ગુજરાતની જીત પછી જે અળવેા થયે તેમાં તે શહીદ થયા અને તેમના ખાનદાનના મકબરામાં તેમની દફન ક્રિયા કરવામાં આવી.
બન્ને શિલાલેખ જે ફારસીમાં છે તે તે પહેલાંના સામનાથ અને વેરાવળના અહેવાલમાં) મે" નક્લ કર્યા છે તે હિ.સ. ૧૦-૩ ના છે. એ અકબરના જમાનાના છે. બહુધા અબ્દુલ્લાખાને એની મરામત કરાવી.
ત્રીજો શિલાલેખ આ છે:
66
દયાળુ અને માયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહ સિવાય બીજા કાઈ અલ્લાહ નથી. અને મેાહમ્મદ તેના રસૂલ (પેગમ્બર) છે. આ મુબારક મકબરો જનાબ હાજી મહમૂદ સાહેબ મક્કીને હિ. સ. ૧૯૯ ના રબીઉલ અવ્વની પહેલીને છે. એને લખનાર પટ્ટણના જલાલ મિયાં જમાલુદ્દીન મિયાં છે.'' આ શિલાલેખ હાલને જ છે. એમણે ફક્ત અરબી શિલાલેખને સારાશ ઉર્દૂમાં લખ્યા છે. પરંતુ સામાન્ય પ્રખ્યાતિને લહેંને મહમૂદ ઇરાકી મંગાલીનું નામ અંદર ઉમેરી લીધું,
૧. એમ્બે ગેઝેટિયર, ભા. ૮