________________
૨૧૮ ]
ગુજરાતના ઇતિહાસ
કાઇ પરદેશી રાજાને તેણે ખેલાવ્યા, જેણે વલભીપુરની પાયમાલી કરી. મારા ખ્યાલ મુજબ આ બંનેને મેળ આવી રીતે મળે છે. અસલ હકીકત તે! એ જ છે કે રાજાએ તે મૂર્તિ માંગી જે આપવાને કાકુ રંક)એ ઇન્કાર કર્યાં. વળી મૂર્તિની વાત એમ બની હશે કે જેમ લોકો સોનાની ઈંટ બનાવે છે તેમ તે વાણિયાએ સાનાના રક્ષણને માટે તેનો મૂર્તિ બનાવી હશે, જેથી કરીને મૂર્તિ સમજી લેાકેા તે ચેરી ન જાય. પરંતુ આ બાબત બહારથી ખરાબ દેખાય છે તેમજ બદનામી થાય એવી છે, કારણ કે રાજા થઈ તેની નજર રૈયતની માલ મિલકત તરફ છે; આથી ઈરાદાપૂર્વક ટટાનું કારણ ઉપસ્થિત કરવામાં આવ્યું એટલે કે રાજાની પુત્રીનું અપમાન કરવામાં આવ્યું. એણે એક ચીજ માંગી અને તેણે ન આપી, અને આને કારણ બનાવી ઝગડા કરવામાં આવ્યા, જેનાથી વલભીપુર પાયમાલ થયુ.
ઈ. સ. ૧૯૨૫ (હિ. સ. ૧૩૪૪)માં હું ઇતિહાસના સંશાધન માટે ભરૂચ થયા ત્યારે જનાબ કાઝી તૂદ્દીન સાહેબને ત્યાં ગયા તેમણે મહેરબાની કરી મને મારી ખાશિ મુજબ કિતાખા બતાવી. તેમાં કાઝી ઝૈનુલ આબેદીન સાહેબ (કાઝી સાહેબના દાદા)ની હસ્તલિખિત ડાયરી પણ મે જો. તેમાં એક જગ્યા ઉપર “મદ્રેસ એ મૌલાના ઇસ્સાક” બાંધ્યાની સાલ હ. સ. ૪૩૦ (ઇ. સ. ૧૦૩૮) લખવામાં આવી છે. તે સમયે અને તે બાદ પણ એ મદ્રેસા લાંખા વખત પંત મશદૂર રહી, અને ઘેાડાં વરસે ઉપર તે સાધારણ સ્થિતિમાં હતી. તેની સાથે એક નાની સરખી મસ્જિદ પણ છે. આવી રીતે જામે મસ્જિદની સાલ હિ. સ. ૪૫૮ (ઇ. સ. ૧૦૬૫) લખવામાં આવી હતી. મેં જાતે જ જામે મસ્જિદ ખાર કીથી જોઈ. એ ઘણી મોટી અને શાનદાર છે. કેટલાક થાંભલામાં મૂર્તિઓનાં ઘસાઇ ગયેલાં નિશાન મેાજૂદ હતાં. અને તે ઉપરથી લેાકાને એવા ખ્યાલ હતા કે બહુધા એ મસ્જિદ મદિરમાં જ ફેરફાર થઈ બની છે. પરંતુ જો મસ્જિદ બાંધ્યાની સાલ