________________
૯૮ ]
ગુજરાતના ઇતિહાસ
આથી તેણે કાળજીપૂર્વક એ તરફ લક્ષ આપ્યું અને સિધ જીતવાને મક્કમ નિશ્ચય કર્યો.૧ હજારે આ કામ માટે પેાતાના તમામ અમલદારોમાંથી મેાહમ્મદ બિન કાસિમ સકીની પસંદગી કરી. વયમાં તે ઘણે નાને એટલે કે ફક્ત ૧૭ વર્ષના હતા. આ કામ માટે હાજને એટલી બધી લાગણી હતી કે સાધન સામગ્રીમાં ફેજ માટે સાય દ્વારા ઉપરાંત રૂમાં સૂકવી સરકા પણુ રાખ્યા હતો. મેહમ્મદ ખીન કાસિમ શીરાઝ થઈ ઇ. સ. ૭૧૧ (હિ. સ. ૯૩) માં શુક્રવારને દિવસે દેવલ (સિ ંધ) પહોંચ્યા અને તમામ સામાન લડાયક હથિયારા સહિત ત્યાં પહોંચાડવો. જ્યારે તેને મેળાપ થયા ત્યારે સિંધ ઉપર લાગલગટ હુમલા શરૂ કર્યાં અને એક પછી એક તમામ સિંધ, એટલું જ નહિ પરંતુ કાશ્મીરની સરહદ પતના મુશ્કે વિજેતાના હાથમાં આવી ગયેા. અને દાહિરના વજીરની મારફત વહાણામાંથી ગિરફતાર થયેલાં સ્ત્રી બાળકા પાાં મળ્યાં. માહમ્મદ કાસિમ ઇ. સ. ૭૧૪ (હિ. સ, ૯૬)માં સુલેમાન ખલીફાના હુકમથી ખરતરફ થઈ પાછે ગયે..
માહમ્મદ કાસિમની હકીકત
બલાઝરી ફત્હસિ ધના હેવાલ પ્રમાણે મે સિંધની ફતેહના તમામ ખનાવા ઉપર એ કારણથી વધુ વ્યા કે ત્યાંના હાકેમેાએ વારંવાર ગુજરાત ઉપર ચડાઇ કરી હતી અને મેાહમ્મદ ગઝનવી પહેલાં ગુજરાત અરખાએ જીતી લીધુ હતું, પરંતુ તેઓ પગ બાંધી રહી શકયા ન હતા. માહમ્મદ બિન કાસિમે જીતેલા મુલ્કાની સીમા આ છે ઃ દક્ષિણમાં કચ્છનું રણ; ઉત્તરમાં મુલતાન, રાવી, કાશ્મીરની સરહદ; પશ્ચિમમાં કરાંચી અને પૂ'માં રજપુતાના. મેહમ્મદ બિન કાસમના મરણુ વિશે (હંદુસ્તાનની તારીખેામાંથી વિચિત્ર ઘટના મળે છે, જેનુ કઈ
૧. આ તમામ બનાવા અખેની વિશ્વાસપાત્ર કિતાબ તારીખે ખલાઝરી’માંથી લેવામાં આવ્યા છે.