________________
૨૦૮ ]
ગુજરાતના ઇતિહાસ
અને હરેક જગ્યાએ ફતેહ હાસિલ કરી, પરંતુ તે સમયે દરિયામાં ભરતી હતી તે ઊતરવાની રાહ જોતા અબ્દુલમલેક કેટલાક દિવસ ત્યાં રહ્યો. એ સમયે એકાએક આમાહવા ખરાબ થઈ ગઈ અને એક હજાર માણસા મરી રાગના ભાગ થયા. એ જ ખીમારીથી રખીઅ બિન સખીહનું અવસાન થયું. અને ત્યાં જ તેમની દફનક્રિયા કરવામાં આવી. એ વખતે ગુજરાતમાં વનરાજ ચાવડે! રાજ્ય કરતા હતા અને કિનારાના ભાગ ઉપર વલભીના ખાનદાનની હકૂમત હતી. અરખાને ગુજરાત ઉપર આ છેલ્લા હુમલા હતા.
ત્યારપછી વલભીના ખાનદાનની યુક્તિ પ્રયુક્તિને લઇને અરમેને તેમની વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ રહી નહિ; અરખ લેાકેા ખીજી સદીના અંત પર્યંત કિનારા ઉપર સારી રીતે વેપાર કરતા રહ્યા. તે પછી ત્રીજી સદીની શરૂઆતમાં અને યાગરાજના આખરી સમયમાં અરબ વેપારીઓને સામનાથ અને કચ્છમાં ગુજરાતીઓએ લૂંટવાનું શરૂ કર્યુ... અને તેથી જ અદાવતને પાયા નંખાયા. તે પછી હિજરી ત્રીજી સદીની શરૂઆત એટલે કે હિ. સ. ૨૩૭ (ઈ. સ. ૮૫૧)માં સુલેમાન સેરાપી (બસરી) ગુજરાતનાં બંદરે ઉપર આવ્યા હતા, તે ગુજરાત વિશે લખે છે કે “હિંદુસ્તાનમાં ગુજરાતને એક પાદશાહ છે. તેની પાસે એક મહાન લશ્કર છે. એના જેવા ધાડા હિંદુસ્તાનમાં કાઇ પાસે નથી. તે અરા (મુસલમાને)ને દુશ્મન છે, પર`તુ અરબસ્તાનના પાદશાહને મહાન પાદશાહ ગણે છે, અને એનાથી મોટા ઇસ્લામના કાઇ દુશ્મન નથી. તેની એક ખાસ ભાષા છે. તે અતિ દોલતમંદ છે. પુષ્કળ દ્વારા અને જનાવરોને માલિક છે. ત્યાંનાં લોકા ચાંદીના ટુકડાથી લેવડદેવડ કરે છે. અને કહેવાય છે કે ત્યાં બહુ લંડન) જ્યારે એ ભાદરવા સાથે આવે (જે લગભગ ૧૮ વરસ પછી આવે છે) ત્યારે ત્યાં એક મેળેા ભરાય છે. કંઇક લેાકેાની જમાવટ તેમજ કઇદ મેાસમની અસરથી એ મેળા વખતે કાલેરા જરૂર ફાટી નીકળે છે. સાધારણ રીતે આવી રીતે એ મશહૂર છે.