________________
૧૬૬ ]
ગુજરાતના ઇતિહાસ
ર.
તમામ તવારીખનવેશે એક મતના છે કે તે છેવટ સુધી હિંદુ રહ્યો હતા. તે મુસલમાન ન હતેા અને મુસલમાના પ્રત્યે તેને દ્વેષ પણ ન હતા. બલ્કે તેને મુસલમાને તરફ હમદર્દી હતી, જે આપીએ પેાતાની કિતાબ ‘જામેઉતવારીખ’માં લખેલા બનાવ ઉપરથી સાફસાફ જણાઇ આવે છે.૧ અને મેં પણ પાક્ક્ષા પાના ઉપર ઉલ્લેખ કર્યો છે. આથી સિદ્ધરાજ વિશે જે કઈ આ વાર્તામાં જણાવવામાં આવ્યું છે, તેમાં કહેનારની ખરેખર કઈક ભૂલ છે. મારા ધારવા પ્રમાણે ફક્ત સત્યનું પ્રમાણ આટલું જ હશે કે કેટલાક લેાકેા પ્રચારકા માટે આવ્યા તેમણે લેકામાં પ્રચાર કર્યાં અને કામિયાબ થયા સિદ્ધરાજ જયસિહુના જમાનામાં એક વખત એક વેપારી નવ લાખ રૂપિયા એક માણસને ત્યાં અનામત મૂકી મરી ગયા. પેલા માણસે તેના પુત્રને તે રૂપિયા પાછા આપવાના ઈરાદા કર્યાં. તેના પુત્રે જવાબ આપ્યા કે અમેા હિસાબ કિતાબ જોયા બાદ લઈશું. પરંતુ દફતરમાંથી તે રકમનેા પત્તો લાગ્યા નહિ, તેથી તેણે લેવાની ના પાડી. અમીને (પેલા શખ્સ) સ્વીકારવાને આગ્રહ કર્યાં આ ઘડભાંજમાં તકરાર થઇ ગઈ અને મામલેા અદાલતે પહોંચ્યા. તેની અપીલ રાજા પાસે પહેાંચી. તેણે બંનેની પરિસ્થિતિથી વાકેફ થઈ ફેંસલા કર્યાં તે મુજબ પૈસાથી સામાન્ય જનતાના કલ્યાણ અથે એક
ઃઃ
૧, જો કે માહમદ ઓરી શિયા પંથના હતા તેમ છતાં સામાન્ય
મુસલમાન અને ખાસ કરીને સૈયદોના હામીઓ ઉપર જરા પણ જુલ્મ થયા હાત તેા જરૂર તેનેા ઉલ્લેખ કરત.
૨. આ વાતાની વિગત મે` તારીખે ખેહરા’માં લખી છે. વાચક મહેરમાની કરી તેમાં જોઇ લે.
૩. જામેઉલહિકાયાત–ઔરી; પૃ૦ ૮૯ ગ્રંથકાર લખે છે કે લેાક કલ્યાણા કામ માટે એક અદ્વિતીય હુ` મહલક તૈયાર કરાવ્યો. આ શબ્દને ખરો અર્થ હું પણ સમજી શકયા નહિ. કાં તેા કંઇ ભૂલ હશે કે કયાં તે કાઈ ગુજરાતી શબ્દના ફારસી બનાવેલા શબ્દ હશે. સિદ્ધરાજના બાંધકામ માંથી ફક્ત ‘રુદ્રમાળ ’ના મંદિરના ભાવા એ પણ હાય.