________________
મુસલમાનાના સંબંધ
[ ૧૮૩
અરખેને એ પણ દાવા છે કે જીસસ ક્રાઈસ્ટ પહેલાં તેઓએ સિધ અને ગુજરાત ઉપર રાજ્ય કર્યું હતું; જેવા કે ઇલિયટ સાહેબના હિંદના ઇતિહાસમાં ઈ. સ. પૂર્વેની અરમેની સલ્તનતમાં સિંધ વિશેના ઉલ્લેખ મેાજૂદ છે. પરંતુ જ્યાંસુધી સ્મારકા તેમજ ખીજી ખાતરીની સાબિતી એ ન મળે ત્યાંસુધી તેના ઉપર આધાર રાખવા મુશ્કેલ છે. કેટલાક અરબી અને સંસ્કૃત શબ્દાની એકતા રુ ભત કરવામાં આવી છે;૨ અને દલીલ માટે અહીં ૧
;
અરણી
શિતા
સંસ્કૃત
શીત
આરામ (બગીચા)
વન
શરીર
અરમ
ખીન
સરીર
દીનાર
દા. ત.
અ
શરદી, ઠંડી
આરામ
સપાટ જમીન; જંગલ
માથ ન આધારની જગ્યા, બદન સેાનાના સિક્કા
દીનાર
શકે
શક
શકા
મંદને
વન
અદન, મુખ
પરંતુ આથી પણ એટલું જ સાબિત થાય છે કે, એક જમાનામાં તેના સબંધ એવા ગાઢા હતા કે તેની અસર ભાષા ઉપર પણ પડી. પણુ કાણુ કહી શકે કે અરબી ભાષાએ સ ંસ્કૃત ઉપર અસર કરી કે સસ્કૃતે અરખી ઉપર? એ નકકી કરવું મુશ્કેલ છે. પુરાણા અરોની વાણિજ્ય—હાલતને પત્તો કેટલેક અંશે પુરાણુ બાઈબલ અને વધુ પ્રમાણમાં ગ્રીક અને હિબ્રૂ તિહાસામાંથી સારી રીતે મળી શકે છે. તે ઇતિહાસેા ઉપરથી એમ જણાય છે કે અરબ વેપારીઓ ઈ. સ. પૂર્વે બે હજાર વરસ પહેલાં આ ખિદમત બરાબર બજાવી રહ્યા અને પૂર્વ અને પશ્ચિમની વચ્ચે કડી-રૂપ રહ્યા. વેપારના માલ હિંદુસ્તાનથી દરિયાઈ માગે આવી યમુન અને હઝરમેાતના કિનારા ઉપર ઊતરતા અને ત્યાંથી જમીનમાર્ગ - રાતા સમુદ્રના કિનારે કિનારે સિરિયા પહોંચતા, અને રેશમ આગળ